જરૂરિયાત અને લક્ઝરી વચ્ચે કેટલો ફરક છે? લોકો ઈચ્છા અને જરૂરિયાતને લઈને મૂંઝવણ અનુભવે છે. આ બંનેનો ભેદ પારખી જશો, તો આર્થિક તંદુરસ્તી જળવાઈ રહેશે.
તમારે તમારા પૈસાનો હિસાબ રાખવો જોઇએ. એટલે કે એક બજેટ બનાવવું જોઇએ. તમારે તમારા પૈસાનો હિસાબ રાખવા માટે કોઇ ડાયરી રાખવાની જરૂર નથી, ઘણી એપ હાજર છે