• વચગાળાના બજેટમાં કરદાતાને રાહતની અપેક્ષા

    1 ફેબ્રુઆરી, 2024ના રોજ રજૂ થનારા વચગાળાના બજેટમાં નાણામંત્રી કરદાતાને રાહત આપે તેવી શક્યતા છે. કરમુક્ત આવકની મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવે તેવી આશા છે.

  • કેમ પસંદ નથી પડી રહી ન્યૂ ટેક્સ રેજિમ?

    જો તમે ટેક્સ બચાવવા માટે કોઈ રોકાણ કરવા નથી માંગતા, તો તમે ન્યૂ ટેક્સ રેજિમમાં જઈ શકો છો, જ્યાં ટેક્સ રેટ ઓછા છે.. પરંતુ તેમાં કોઈ એગ્ઝમ્પશન અને ડિડક્શન નથી. જો તમારી પાસે હોમ લોન છે, HRAનો લાભ મેળવો છો. 80C અને NPSમાં રોકાણ કરો છો તો ઓલ્ડ ટેક્સ રેજિમ જ યોગ્ય રહેશે.

  • HRA વગર મેળવો ભાડા પર ટેક્સ છૂટ

    સામાન્ય રીતે, ભાડાની રકમ પર ડિડક્શનનો ક્લેમ કરવા માટેની શરત એ છે કે તમને કંપની તરફથી HRA મેળવું જોઈએ.. જો કે, આવકવેરા કાયદાની કલમ 80GG હેઠળ કંપની પાસેથી HRA ના મળતું હોય તો પણ ભાડાની રકમ પર ડિડક્શન ક્લેમ કરી શકાય છે..

  • 15% કરદાતાએ નવી કર વ્યવસ્થા અપનાવી

    2020થી શરૂ થયેલી નવી કર વ્યવસ્થા હેઠળ માત્ર 15% કરદાતાએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યાં છે. સરકારના પ્રયાસ છતાં નવી કર વ્યવસ્થા અપનાવવાની ગતિ ધીમી છે.

  • બેમાંથી કોઇ કર વ્યવસ્થા પસંદ કરવી જરૂરી

    એક નોકરિયાત તરીકે તમારે કંપનીને પોતાની પસંદગીની કર વ્યવસ્થાની જાણકારી આપવી પડશે. જો તમે નવી કે જુની કર વ્યવસ્થામાંથી કોઇ એકને પસંદ નથી કરતા તો કંપની આપોઆપ નવી કર વ્યવસ્થા હેઠળ ટેક્સ કાપશે.