• RBIએ ઘટાડ્યું ટેન્શન

    લોકોને આવા બેંક ખાતાઓ અને તેમાં રહેલ બેલેન્સ શોધવામાં મદદ કરવા માટે ગયા વર્ષે ઉદગમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ તેને બહુ સફળતા મળી ન હતી. ઉદગમ પોર્ટલ પર ક્લેમ કરવા છતાં, વધુ લાભ નથી મળી રહ્યો.. આ કારણોસર, રિઝર્વ બેંકે હવે બેંકો માટે નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે.. જેથી આવા ઈનઑપરેટિવ એકાઉન્ટ્સ અને તેમાં પડેલી અનક્લેમ્ડ રકમ અંગેની સ્થિતિ સ્પષ્ટ થાય.

  • આ બચત ખાતું અપાવશે સસ્તી લોન

    બેંક ઓફ ઈન્ડિયાએ થોડા દિવસ પહેલા 'નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ' લોન્ચ કર્યું છે... બેંકનું કહેવું છે કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ કોઈ સામાન્ય બચત ખાતું નથી... તે એક ફાઈનાન્શિયલ ટૂલ છે, જે વર્કીંગ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે તૈયાર કરાયું છે.. ચાલો જાણીએ કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં મહિલાઓને કઈ સુવિધાઓ મળે છે…

  • મની ટાઈમ બુલેટિન

    કઈ બેન્કોએ હોમ લોન માટે મહત્ત્વની જાહેરાત કરી છે? ટાટાને કયું લાયસન્સ મળ્યું? ભારતનો જીડીપી ગ્રોથ રેટ કેટલો રહેશે? હોટેલના રૂમભાડાંમાં કેટલો વધારો થશે?

  • SBIની હોમ લોન ડિસ્કાઉન્ટ ઑફર

    દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIએ તેની વિશેષ હોમ લોન સ્કીમ 31 જાન્યુઆરી, 2024 સુધી લંબાવી છે. આ સ્કીમ હેઠળ હોમ લોનના વ્યાજ દરમાં 0.65 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે.

  • MF વેચતા પહેલા સમજો ટેક્સનું ગણિત

    મ્યુચ્યુઅલ ફંડને લાંબા ગાળે સંપત્તિ સર્જન માટે એક સારું સાધન માનવામાં આવે છે... તેમાં કરેલા રોકાણ પરનું રિટર્ન એટલે કે નફો કરના દાયરામાં આવે છે... આવકવેરા કાયદા હેઠળ, તેને આવક તરીકે ગણવામાં આવે છે, જેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવો પડે છે... ટેક્સની ગણતરી ફંડના પ્રકાર અને તેમાં તમારા હોલ્ડિંગ સમયગાળા પર આધારિત છે...

  • અડધું ભારત ઈનકમ ટેક્સ ભરવા નથી માંગતું

    Money9ના સર્વે પરથી જાણવા મળ્યું છે કે, દેશનાં લગભગ 53 ટકા પરિવારને ટેક્સ ભરવાની ઈચ્છા નથી જ્યારે ગુજરાતના 47% પરિવારો ટેક્સ ભરવા માંગતા નથી. દેશનાં 49% પરિવાર ઈચ્છે છે કે, ઈનકમ ટેક્સનો દર માત્ર 5% હોવો જોઈએ.