જો કોઇ કંપનીના મેનેજમેન્ટમાં ફેરફાર થઇ રહ્યો હોય તો રોકાણકારે સૌથી પહેલાં એ જોવું જોઇએ કે નવું મેનેજમેન્ટ ઇન સાઇડર છે કે આઉટ સાઇડર.
વધારે capital intensiveવાળી યુટિલિટીઝ, ટેલીકોમ જેવા સેકટર્સની કંપનીઓના પ્રદર્શનની તુલના કરતી વખતે આ રેશિયો ઘણો મદદગાર સાબિત થાય છે.
કોઈ કાઉન્ટરમાં થતી બલ્ક ડીલ્સના ડેટાથી એટલો તાગ મળી શકે છે કે, શેરમાં રોકાણકારોનો રસ વધી રહ્યો છે કે, ઘટી રહ્યો છે. પહેલેથી જ શેરની મૂવમેન્ટ ખબર પડે
શું હોલ્ડિંગ કંપનીઓના શેર સસ્તા હોય છે અને શું ખરેખર તેમાં કમાણીની તક મળશે..છેવટે આ કંપનીઓ કરે છે શું?
જો પ્રમોટરને શેર ગીરવે મૂકીને દેવું કરવાની જરૂર પડે, તો રોકાણકારોએ શું ધ્યાનમાં રાખવું, તે જાણો મની જ્ઞાનના આ વીડિયોમાં….