Home >
કેટલીક બેંકો હોમ લોન વખતે જુદા-જુદા ચાર્જિસ અલગ-અલગ રીતે વસૂલે છે. જ્યારે મોટાભાગની બેંક ઘણા ચાર્જિસને ક્લબ કરીને એકસાથે વસૂલે છે...લોન સમયે તેના વિશે ખબર પડે ત્યારે ખિસ્સા પરનો બોજ વધી જાય છે… તમને આવી સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે હોમ લોન પર લાગતા અલગ-અલગ ચાર્જ વિશે જાણી લો…
પ્રોપર્ટી બે પ્રકારની હોય છે. એક, ફ્રી હોલ્ડ અને બીજી, લીઝ હોલ્ડ. આ શબ્દો પ્રોપર્ટીની માલિકીના પ્રકાર સાથે જોડાયેલા છે. આવો જાણીએ કે ફ્રી હોલ્ડ પ્રોપર્ટી અને લીઝ હોલ્ડ પ્રોપર્ટી કોને કહેવાય છે અને કઇ પ્રોપર્ટી કોના માટે સારી છે?
વધેલા EMIમાંથી રાહત મેળવવા માટે ઘણા લોકો હોમ લોન બેલેન્સ ટ્રાન્સફરનો વિકલ્પ પસંદ કરે છે.આમાં, તમારી લોન એક બેંકમાંથી બીજી બેંકમાં ટ્રાન્સફર થાય છે... લોન ટ્રાન્સફર ઓછા વ્યાજ દર, સારો ટેન્યોર અને કેટલીકવાર સારી સર્વિસ માટે કરવામાં આવે છે… જો કે કેટલીક ભૂલો છે જે તમારે ટાળવી જોઈએ.. જેથી કરીને તમે શક્ય તેટલા પૈસા બચાવી શકો... ચાલો હવે જાણીએ તે ભૂલો વિશે જે તમારે ટાળવાની છે.
ગુજરાતના પ્રોપર્ટી માર્કેટમાં કેટલા ભાવે સોદો થયો? કયા રાજ્યની સહકારી બેન્કોને સૌથી વધુ વખત દંડ થયો? કઈ બેન્કે ક્રેડિટ કાર્ડને UPI સાથે જોડ્યું? પંજાબ સરકારે ખેડૂતો માટે કઈ જાહેરાત કરી?
મોટા ભાગની બેન્ક બે પ્રકારની હોમ લોન ઑફર કરે છેઃ એક છે ફિક્સ્ડ રેટ હોમ લોન અને બીજી છે ફ્લૉટિંગ રેટ હોમ લોન. નવેમ્બર મહિનામાં બેન્કોના હોમ લોનના વ્યાજ દરમાં ફેરફાર થયો છે.
હૈદરાબાદના ગુજરાતીઓની વસતિ ધરાવતા ગચીબાઓલી વિસ્તારમાં મકાનોની સરેરાશ કિંમત સૌથી વધુ 33 ટકા વધીને પ્રતિ ચોરસ ફૂટ 6,355 રૂપિયા થઈ છે, જે ઓક્ટોબર 2020માં 4,790 રૂપિયા હતી.