સ્વ-રોજગારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. મોટી કંપનીઓ સામે ટક્કર ઝીલવાની તેમની તાકાત નથી અને વધતી મોંઘવારીની સામે ભાવ વધારવાની સ્વતંત્રતા નથી. આથી, સ્વ-રોજગારીઓ આ બજેટ તરફ મીટ માંડીને બેઠા છે.
સરકાર 1 ફેબ્રુઆરીએ બજેટ જાહેર કરવાની છે. આ બજેટ ચૂંટણીલક્ષી હશે. મતદાતાને આકર્ષવા માટે સરકાર વાયદા કરશે.
દેશનાં લાખો યુવાનો દર વર્ષે ભણીગણીને નોકરી મેળવવાની લાઈનમાં જોડાઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ ઈચ્છે છે કે, સરકાર આ વખતના બજેટમાં એજ્યુકેશન લોનમાં રાહત આપે અને તાત્કાલિક નોકરી મળી જાય તેવા પગલાં ભરે. શું તેમની ઈચ્છા પૂરી થશે? જુઓ વીડિયો....
રેલવેમાં મુસાફરી કરતા દેશનાં લાખો લોકોને આશા છે કે, આ વખતના બજેટમાં તેમને કોઈક રાહત આપવામાં આવે. ટિકિટના ભાડાં ઘટે તો સારું અને ના ઘટે તો ખાવા-પીવાની ક્વોલિટી સુધારવામાં આવે. વરિષ્ઠ નાગરિકો માટે બંધ થયેલી કન્સેશન સ્કીમ ફરી શરૂ કરવામાં આવે. શું રેલવે મુસાફરોની અપેક્ષા આ બજેટ પૂરી કરી શકશે?
GUJARAT BUDGET 2024
GUJARAT BUDGET 2024
GUJARAT BUDGET 2024
નાણાકીય વર્ષ 2024-25 માટે વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણાપ્રધાન સીતારમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા બમણી થઈને 149 થઈ ગઈ છે.
સરકારે બજેટમાં મહિલાઓના સ્વાસ્થ્ય ક્ષેત્ર પર આપ્યું વિશેષ ધ્યાન
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રેલવેને ત્રણ નવા આર્થિક કૉરિડોરની ભેટ આપી છે.