• થાઈલેન્ડને ભારતનો વિરોધ આકરો પડ્યો

    થાઈલેન્ડના એમ્બેસેડરે WTO વાટાઘાટ દરમિયાન ભારત સામે આરોપ લગાવ્યો હતો કે, ભારત સબસિડી પર અનાજ ખરીદે છે અને પછી મોંઘા ભાવે નિકાસ કરે છે. આ આરોપ સામે ભારતે સખત વિરોધ નોંધાવ્યો હતો.

  • PM Kisanના લાભાર્થી કેમ ઘટ્યા?

    PM Kisan યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા 2023-24માં 14 ટકા ઘટીને 9.21 કરોડ થઈ છે, જે ગયા વર્ષે 10.73 કરોડ હતી. લાભાર્થીઓની અંતિમ સંખ્યા લગભગ 9.5 કરોડ છે.

  • બટાકા-ડુંગળી સસ્તા, લસણ મોંઘું

    ઉત્પાદન ઘટ્યું હોવાથી અને માંગ જળવાઈ રહેવાથી એક કિલોગ્રામ લસણના ભાવ વધીને 500 રૂપિયા થઈ ગયા છે, જે એક મહિના અગાઉ 250-300 રૂપિયા હતા.

  • ખેડૂતોને જોઈએ ખુશીઓની ખાતરી

    આ વખતે ચૂંટણી પહેલાં બજેટ આવી રહ્યું છે.. એટલે સરકાર માત્ર વાયદા કરશે કે, જો અમે જીતીશું તો તમારા માટે શું કરીશું. ચૂંટણી પછી નવી સરકાર જુલાઈ મહિનામાં આખા વર્ષનું સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

  • ઘઉંનો સરકારી જથ્થો 7 વર્ષમાં સૌથી ઓછો

    સરકારી વખારોમાં 2017 પછી ઘઉંનો સૌથી ઓછો જથ્થો નોંધાયો છે. જોકે, અત્યારે બફર કરતાં વધારે સ્ટોક છે.

  • FY24માં GDP ગ્રોથ 7.3% રહેશે

    RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર 7 ટકા વૃદ્ધિ કરશે તેવો અંદાજ આપ્યો હતો, જેની સામે સરકારે જાહેર કરેલો આગોતરો અંદાજ વધારે છે.

  • તુવેર, અડદની ડ્યૂટી ફ્રી આયાત લંબાવાઈ

    સરકારે તુવેર અને અડદ દાળની આયાતમાં આપેલી રાહત છેક માર્ચ 2025 સુધી લંબાવી છે. આ નિર્ણય બાદ આયાતકારોએ દાળની આયાત પર જકાત નહીં ચૂકવવી પડે. પરિણામે, દાળની કિંમત નીચે રાખવામાં મદદ મળશે અને બજારમાં દાળનો સપ્લાય પણ વધશે.

  • ડુંગળીની નિકાસ બંધ થતા ભાવ તૂટ્યા

    સરકારે ડુંગળીની કિંમતને અંકુશમાં લેવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. 8 ડિસેમ્બરે જાહેર થયેલા નિર્ણયને પગલે ડુંગળીની કિંમતમાં 50% સુધીનો ઘટાડો થયો છે.

  • કપાસનું ઉત્પાદન ઘટશેઃ CAI

    ઓક્ટોબર 2023થી સપ્ટેમ્બર 2024 દરમિયાન દેશમાં કપાસનું કુલ ઉત્પાદન 294.10 લાખ ગાંસડી (1 ગાંસડી બરાબર 170 કિલો) થવાનો અંદાજ કોટન એસોસિએશન ઑફ ઈન્ડિયાએ આપ્યો છે.

  • ખાદ્ય ફુગાવો ઊંચો રહેશે, જાણો કેમ...?

    સરકારે મહત્ત્વનાં કૃષિ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP)માં 7 ટકા જેટલાં વધાર્યાં છે. ઓછામાં પૂરું ચૂંટણીમાં ઘઉં અને ચોખા પર વધુ રાહતો જાહેર કરી છે. આવતા વર્ષે પણ લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને વચનોની લ્હાણી થવાની ધારણા છે. આ તમામ પરિબળો ખાદ્ય મોંઘવારીને ઊંચા સ્તરે જાળવી રાખશે.