રિઝર્વ બેંકે ગયા વર્ષે મે મહિનાથી રેપો રેટમાં આક્રમક વધારો કરવાની શરૂઆત કરી હતી. ત્યારથી, એક વર્ષમાં રેપો રેટમાં 2.5 ટકાનો વધારો થયો છે. તેની સૌથી ખરાબ અસર હોમ લોન લેનારા ગ્રાહકો પર પડી છે. વ્યાજ દરો હવે 10 ટકાને વટાવી ગયા છે.
બેંક FDના ટેન્યોરના આધારે 5 થી 6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. બેંક ડિપોઝિટની સરખામણીમાં કોર્પોરેટ FDમાં 1.75 ટકા સુધીનું વધુ વ્યાજ મળી રહ્યું છે.

અત્યારના સમયમાં બેંક ખાતામાં બચત ખાતું હોવું જરૂરી છે. કારણ કે આ ઇમરજન્સી ફંડ તરીકે કામ કરે છે.
અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજ દરો પણ વધારી દીધા છે. અને ભવિષ્યમાં પણ ઘણાં રાઉન્ડમાં રેટ્સ વધવાના છે. ભારતમાં પણ રેટ્સ વધવાની પૂરી શક્યતા છે.