• જિયોના ગ્રાહકોમાં થયો મોટો ઉછાળો

    ભારતનાં ટેલિકોમ માર્કેટમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલની સ્થિતિ મજબૂત થઈ રહી છે. વોડાફોન આઈડિયા અને BSNLના વાયરલેસ ગ્રાહકો ઘટી રહ્યાં છે, જેનો સીધો ફાયદો જિયો અને એરટેલને મળી રહ્યો છે.

  • મારુતિ સુઝુકીનો શેર કેમ ભાગી રહ્યો છે?

    Maruti Suzukiનો શેર 4% ઉછળીને ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે અને Rs 4 લાખ કરોડની માર્કેટ-કેપ ધરાવતી કંપનીની યાદીમાં તે સામેલ થઈ ગઈ છે. મારુતિનો શેર વધવા પાછળ કયા પરિબળ જવાબદાર છે તે સમજીએ.

  • Bharti Hexacomના IPOની વિગતો જાણી લો

    Bharti Airtelની પેટાકંપની Bharti Hexacomનો ~4,275 કરોડનો IPO એપ્રિલ મહિનાની 3થી 5 તારીખે ખુલશે. કંપની એક પણ ફ્રેશ શેર ઈશ્યૂ નથી કરવાની અને IPO સંપૂર્ણપણે ઑફર-ફોર-સેલ (OFS) છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ ~50 પ્રીમિયમ બોલાઈ રહ્યું છે.