• dark patterns પર પ્રતિબંધ

    ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર કેવા પ્રકારનો લાગ્યો પ્રતિબંધ? હવે કઇ કંપનીએ કરી કારની કિંમત વધારવાની જાહેરાત? કેમ અચાનક મોંઘી થઇ હવાઇ સફર?

  • ક્રિપ્ટો, લોટરી સામે કેમ હારે છે MF?

    ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની તુલનામાં લોકોએ ક્રિપ્ટો કરન્સી અને લોટરીમાં વધુ રોકાણ કરેલું છે. લોકો ઓછા સમયમાં વધુ ઝડપથી પૈસા કમાવવાની લાલચમાં આવા જોખમી રોકાણ સાધનો તરફ આકર્ષાઇ રહ્યા છે. પરંતુ અંતે આવા રોકાણકારોને હતાશા જ હાથ લાગે છે. આવી સ્થિતિમાં લાંબા ગાળાના રોકાણ માટે મ્યુચ્યુઅલ ફંડ એક વધુ સલામત રોકાણ સાધન તરીકે ઉભર્યા છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ માટે કેવી રીતે સલામત છે તે વિશે વિગતવાર ચર્ચા કરી રહ્યા છે કોટક મહિન્દ્રા AMCના MD નિલેશ શાહ.

  • સરકાર ગેમિંગ પર GST લગાવવાની તૈયારીમાં

    નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું કે GST કાઉન્સિલ ઓનલાઈન ગેમ્સ પર ટેક્સ લગાવવા અંગેની નીતિ લાવવાની વિચારણા કરી રહી છે અને એકવાર આ નીતિને આખરીઓપ અપાઇ જશે પછી આ ઉદ્યોગને રોકાણ આકર્ષવામાં મદદ મળશે.

  • સરકારી કર્મચારીને મળશે મોટી રાહત

    સરકારી કર્મચારીઓનું DA ક્યારે વધશે? રોકાણકારો શું ભૂલ કરે છે? કઈ કેટેગરીની હોમ લોનની માંગ ઘટી? વેપાર ખાધ કેટલી થઈ? જિયોની જાહેરાતથી શું થશે?

  • ક્રિપ્ટોકરન્સીમાં ક્યાં કાચું કપાયું?

    બહુ ગાજેલી ક્રિપ્ટોકરન્સીઓ અત્યારે મરણપથારીએ પહોંચી ગઈ હોય તેવી સ્થિતિ છે. શું થઈ રહ્યું છે ક્રિપ્ટો માર્કેટમાં? શું ક્રિપ્ટોનું અસ્તિત્વ ટકશે?