• સરકારી કર્મચારીઓનો પગાર ફરી વધશે

    DA વધીને 50% થવાથી ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ અને હોસ્ટેલ સબસિડીમાં ઓટોમેટિકલી 25%નો વધારો થવાની સ્પષ્ટતા સરકારે કરી છે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે.

  • કેન્દ્ર સરકારના કર્મચારીઓનો પગાર વધી જશે

    અન્ય 6 ભથ્થાંમાં ફેરફાર માટે સરકારે 2 એપ્રિલે ઑફિસ મેમોરેન્ડમ જાહેર કર્યું છે. તાજેતરમાં સરકારે સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોયીઝનું મોંઘવારી ભથ્થું 4 ટકા વધારીને 50 ટકા કરી આપ્યું હતું.

  • LICના સ્ટાફને મોંઘવારીમાં મોટી રાહત

    LICના સ્ટાફનો બેઝિક પગાર ઓગસ્ટથી 16% વધારવાની સરકારે મંજૂરી આપી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તેનાથી 4,000 જેટલાં પેન્ધનધારકોને પણ ફાયદો થશે.

  • DAમાં 4% વધારો મંજૂર

    સરકારે 49.18 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનધારકોના મોંઘવારી ભથ્થામાં 4% વધારો મંજૂર રાખ્યો છે. હવે મોંઘવારી ભથ્થું 46%થી વધીને 50% થઈ ગયું છે. આ વધારો 1 જાન્યુઆરી, 2024થી અમલી ગણાશે.

  • મોંઘવારી ભથ્થું 3% વધવાની શક્યતા

    કેન્દ્ર સરકારનાં કર્મચારીઓ અને પેન્શનધારકોને દિવાળી પહેલાં ખુશખબર મળી શકે છે. સરકાર તેમનાં મોંઘવારી ભથ્થામાં 3% વધારો જાહેર કરી શકે છે.