• EVમાં ટાટા મોટર્સનું શ્રેષ્ઠ પ્રદર્શન

    નાણાકીય વર્ષ 2023-24માં ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલરનું વેચાણ 56% વધ્યું હતું જ્યારે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સના વેચાણમાં 30% વૃદ્ધિ નોંધાઈ હતી.

  • ટેસ્લા ભારતમાં પ્લાન્ટ સ્થાપવા સક્રિય

    લોકસભા ચૂંટણીની વચ્ચે અમેરિકન EV કંપની ટેસ્લાના અધિકારીઓની ટીમ એપ્રિલના અંતે ભારત આવી રહી છે. કંપની ભારતમાં પ્લાન્ટ સ્થાપવા માટે સ્થળની પસંદગી કરવા માંગે છે.

  • ટાટા મોટર્સની ડિમર્જર દરખાસ્તને મંજૂરી

    ટાટા મોટર્સ તેના કમર્શિયલ વ્હિકલ (CV) બિઝનેસને એક કંપનીમાં તથા પેસેન્જર વ્હિકલ (PV), ઈલેક્ટ્રિક વ્હિકલ (EV) અને જેગુઆર લેન્ડર રોવર (JLR) બિઝનેસને એક અલગ કંપનીમાં ડિમર્જ કરશે.

  • મની ટાઈમ બુલેટિન

    ટાટા મોટર્સ હવે કઈ કાર લૉન્ચ કરશે? કોણ બનાવશે સસ્તા ફ્રીજ અને AC? કેટલા ITR ફાઈલ થયા? ક્યાં છે સૌથી ઓછી બેકારી? પર્સનલ ફાઈનાન્સ સર્વે ક્યારે પ્રસારિત થશે?

  • મની ટાઈમ બુલેટિન

    ટાટા મોટર્સ હવે કઈ કાર લૉન્ચ કરશે? કોણ બનાવશે સસ્તા ફ્રીજ અને AC? કેટલા ITR ફાઈલ થયા? ક્યાં છે સૌથી ઓછી બેકારી? પર્સનલ ફાઈનાન્સ સર્વે ક્યારે પ્રસારિત થશે?

  • મની ટાઈમ બુલેટિન

    ટાટા મોટર્સ હવે કઈ કાર લૉન્ચ કરશે? કોણ બનાવશે સસ્તા ફ્રીજ અને AC? કેટલા ITR ફાઈલ થયા? ક્યાં છે સૌથી ઓછી બેકારી? પર્સનલ ફાઈનાન્સ સર્વે ક્યારે પ્રસારિત થશે?

  • મારુતિ લાવશે Electric SUV

    ગુજરાતમાં હાંસલપુર પ્લાન્ટમાં મારુતિ તેની પ્રથમ ઈલેક્ટ્રિક SUVનું ઉત્પાદન કરશે. કંપનીએ આ પ્લાન્ટમાં 30 લાખ યુનિટના ઉત્પાદનની સિદ્ધિ પણ હાંસલ કરી છે.

  • ટેસ્લા ભારતમાં ક્યાં નાખશે પ્લાન્ટ?

    વિશ્વની અગ્રણી ઈલેક્ટ્રિક કાર કંપની Tesla ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માંગે છે. તેના માટે ગુજરાત એક આદર્શ સ્થળ બની શકે છે. ગુજરાત સહિતનાં રાજ્યોએ ટેસ્લાને આકર્ષવાના પ્રયાસ હાથ ધર્યાં છે. હવે કેન્દ્ર સરકાર કેવી નીતિ અપનાવે છે તેના આધારે ટેસ્લા લોકેશનની પસંદગી કરશે.

  • કાર અને સ્કૂટરની બેટરી પર કેટલો આવે ખર્ચ

    ઇલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપની ગાડી ઉપરાંત બેટરી માટે અલગથી વોરંટી આપે છે. વાસ્તવમાં ઇલેક્ટ્રિક કાર અને સ્કૂટર ચલાવવા માટે સૌથી મહત્વની વસ્તુ બેટરી છે. બેટરીની હેલ્થમાં ઘટાડો થવાને કારણે વાહનની રેન્જમાં ઘટાડો થાય છે.

  • લાખો કર્મચારીની દિવાળી સુધરી, મળશે બોનસ

    રેલવે કર્મચારીઓને કેટલા દિવસનું બોનસ મળશે? કઈ બેન્કોએ વધાર્યાં FDનાં દર? Tiago EVના કેટલા યુનિટ બૂક થયા? કેમ વધ્યાં હવાઈભાડાં? જુઓ MONEY TIMEમાં....