• કઈ લોન તમારા માટે રહેશે યોગ્ય?

    સામાન્ય રીતે બે પ્રકારની લોન હોય છે...પ્રથમ છે સિક્યોર્ડ લોન અને બીજી અનસિક્યોર્ડ લોન… સિક્યોર્ડ લોન માટે તમારે બેંકને પ્રૉપર્ટી, ગાડી, ફિક્સ ડિપોઝિટ, શેર, મ્યુચ્યુઅલ ફંડ વગેરે જેવી કોઈપણ સંપત્તિ આપવાની હોય છે

  • રાજ્યો માટે દેવું કરવાનું મોંઘું થયું

    ડિસેમ્બર ક્વાર્ટર માટે થયેલી પ્રથમ બોન્ડ હરાજીમાં રાજ્યો માટે ઋણના ખર્ચમાં 0.10%નો વધારો નોંધાયો છે.

  • રિયલ્ટી સ્ટોકમાં રોકાણ કરવું કે રાહ જોવી

    રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓમાં FPIsના રોકાણની રકમ વધીને રૂ. 81,577 કરોડ થઈ છે... વિદેશી રોકાણકારો દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણનો આ આંકડો 2023ના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે… આખરે, વિદેશી રોકાણકારો આ ક્ષેત્રમાં શું જોઈ રહ્યા છે અને તમારે પણ રિયલ એસ્ટેટ ક્ષેત્રની કંપનીઓમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, ચાલો સમજીએ.

  • PPF બની શકે છે મુશ્કેલ સમયનો સહારો!

    PPFમાંથી ઉપાડનો અર્થ છે પ્રીમેચ્યોર વિડ્રોઅલ. કારણ કે PPF એક એવી યોજના છે જે 15 વર્ષે મેચ્યોર થાય છે. પરંતુ ખાસ સંજોગોમાં જ્યારે તમે આર્થિક સંકટમાં હોવ છો ત્યારે તમે 15 વર્ષ પહેલાં પૈસા ઉપાડી શકો છો. તમે PPF ખાતામાંથી બાળકોના શિક્ષણ, તમારી પોતાની કે પરિવારના કોઈ સભ્યની બીમારીની સારવાર માટે પૈસા ઉપાડી શકો છો. આ સુવિધા 6 વર્ષ પછી એટલે કે સાતમા વર્ષથી ઉપલબ્ધ થશે.

  • DCB Bankની FDમાં મળશે 7.90% વ્યાજ દર

    ખાનગી સેક્ટરની DCB Bankએ FD માટે આકર્ષક વ્યાજ દરની ઑફર કરી છે. બેન્કનો દાવો છે કે, ખાનગી સેક્ટરમાં તે સૌથી વધુ ઈન્ટરેસ્ટ રેટ આપી રહી છે.