• ITR ફાઈલિંગની યુટિલિટીમાં 3 ફેરફાર

    Income tax filing: આકારણી વર્ષ 2024-25 માટે ITR ફૉર્મ ફાઈલિંગ કરવા માટે 3 અપડેટેડ યુટિલિટીઝ ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થઈ ગઈ છે.

  • ITR પોર્ટલ પર નવું ઈ-પ્રોસીડિંગ્સ ટેબ

    New feature in ITR portal: ઈનકમ ટેક્સના ITR પોર્ટલ પર નવું ફીચર શરૂ કરવામાં આવ્યું છે. હવે આ પોર્ટલ પર તમને તમામ પ્રકારની નોટિસો એક જ જગ્યાએ જોવા મળશે. એટલું જ નહીં, નોટિસનો જવાબ પણ આપી શકાશે.

  • 80Cની લિમિટ ઉપરાંત બચાવી શકો ટેક્સ

    મોટાભાગના લોકો, ખાસ કરીને નોકરીયાત લોકો એટલા માટે ચિંતિત રહે છે કે તેમની 80Cની 1.5 લાખ રુપિયાની ડિડક્શન લિમિટ EPF, બાળકોની ટ્યુશન ફી અને લાઈફ ઈન્સ્યોરન્સમાં જ પૂરી થઇ જાય છે... આવી સ્થિતિમાં ટેક્સ બચાવવા ક્યાં જવું, શું કરવું?? ચિંતા કરવાની કોઈ જરૂર નથી.. કારણ કે 80C સિવાય, બીજા પણ વિકલ્પો છે જેના મારફતે તમે ટેક્સ બચાવી શકો છો. ચાલો આપણે તેના વિશે જાણીએ.

  • હવે કયો નવો કિર્તિમાન બનાવ્યો સોનાએ?

    વે કયો નવો કિર્તિમાન બનાવ્યો સોનાએ? હેલ્થ અને એનર્જી ડ્રિંક વેચનારાને સરકારે શું આપ્યો નિર્દેશ? શું બંધ થઇ જશે કોલ ફોરવર્ડિંગની સુવિધા?

  • ડાયરેક્ટ ટેક્સની આવક 20% વધી

    ચાલુ નાણાકીય વર્ષની 17 માર્ચ સુધીમાં સરકારનું Net direct tax collection વધીને Rs 18.90 લાખ કરોડને પાર થઈ ગયું છે, જેમાં કોર્પોરેશન ટેક્સ, વ્યક્તિગત આવકવેરા (Personal Income Tax) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સામેલ છે.

  • માર્ચ ચૂક્યા, તો તક ચૂક્યા

    31મી માર્ચ પહેલા Tax Savingsને લગતી મહત્વની બાબતો વિશે જાણી લેવું જરૂરી છે,, જેથી આ તક તમારા હાથમાંથી અને ટેક્સના રૂપમાં પૈસા તમારા ખિસ્સામાંથી ન જાય...ચાલો હવે અમે તે પદ્ધતિઓ વિશે વાત કરીશું. જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો..