• …પછી નહીં છોડે ઈનકમ ટેક્સ વિભાગ

    ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR-1 અને ITR-4 ફોર્મ જાહેર કર્યા છે... આ વખતે તે સમય કરતાં 2-3 મહિના પહેલા જાહાર કરવામાં આવ્યા છે… સરકાર ઈચ્છે છે કે નાણાકીય વર્ષ 2023-24 એટલે કે ફાઈનાન્શિયલ યર 2024-25 માટે ટેક્સપેયર્સ 31મી જુલાઈ સુધીમાં ITR ફાઇલ કરવાનું કામ પૂરું કરી લે. જો કે આ વખતે ITR ફોર્મમાં કેટલાક મોટા ફેરફારો કરાયા છે…

  • AY 2023-24માં IT રિટર્નનો રેકોર્ડ બન્યો

    એસેસમેન્ટ યર 2022-23 માટે કુલ 7,51,60,817 IT રિટર્ન ફાઈલ થયા હતા, જેની સામે એસેસમેન્ટ યર 2023-24 માટે 8 કરોડથી પણ વધારે રિટર્ન ફાઈલ થયા છે.

  • મની ટાઈમ બુલેટિન

    ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલો ખર્ચ થયો? સેન્સેક્સ અને સોનું કેટલા વધ્યા? ગુજરાતના એરપોર્ટ પર કેટલો ટ્રાફિક નોંધાયો? ITR ફાઈલ કરવા માટે કયા ફોર્મ ભરવા પડશે? મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIPનો હિસ્સો કેટલે પહોંચ્યો?

  • ટેક્સ ચોરી કરનારાઓની હવે ખેર નથી

    ટેક્સ ચોરી રોકવાની સ્ક્રિપ્ટ શરુ થઈ GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણ સાથે.. GSTએ ન માત્ર સમગ્ર દેશમાં ઉત્પાદનો અને સેવાઓ માટે એકસમાન ટેક્સની વ્યવસ્થા કરી,, પરંતુ કેન્દ્ર સરકાર પાસે તમામ પ્રકારના ટેક્સ સાથે સંબંધિત આંકડા પહોંચાડવાનું કામ કર્યું..

  • રિટર્ન ફાઈલિંગ પહેલા AIS છે જરૂરી

    ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે નવેમ્બર 2021માં એન્યૂઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISની શરૂઆત કરી હતી. AIS એ એક વ્યાપક અને મહત્વપૂર્ણ નાણાકીય દસ્તાવેજ છે, જેમાં એક નાણાકીય વર્ષ દરમિયાન કરવામાં આવેલા તમારા ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની જાણકારી હોય છે.. તે ફોર્મ 26ASનું વિસ્તૃત સ્વરૂપ છે..