• માર્ચ ચૂક્યા, તો તક ચૂક્યા

    31મી માર્ચ પહેલા Tax Savingsને લગતી મહત્વની બાબતો વિશે જાણી લેવું જરૂરી છે,, જેથી આ તક તમારા હાથમાંથી અને ટેક્સના રૂપમાં પૈસા તમારા ખિસ્સામાંથી ન જાય...ચાલો હવે અમે તે પદ્ધતિઓ વિશે વાત કરીશું. જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો..

  • કઇ તારીખ સુધીમાં જમા થઇ જશે tax refund

    કઇ તારીખ સુધીમાં આવી જશે tax refund amount? Aviation Sectorમાં કઇ નવી ભારતીય એરલાઇની થઇ Entry?

  • પત્નીને આપેલા રેન્ટ પર મળશે ટેક્સ છૂટ?

    HRA એ કર્મચારીના પગારનો એક ભાગ છે... કંપની ભાડા ખર્ચના બોજને ઘટાડવા માટે આ સુવિધા પૂરી પાડે છે. ચાલો જાણીએ કે HRA ક્લેમ કરવા માટેની શરતો શું છે અને જે લોકો શાંતનુની જેમ તેમના માતા-પિતાને ભાડું ચૂકવે છે તેઓ કેવી રીતે ટેક્સ મુક્તિ મેળવી શકે છે…

  • IT રિટર્ન ભરનારા માટે શું આવ્યા સમાચાર

    ઇનકમ ટેક્સ રિટર્ન ભરનારા માટે શું આવ્યા સમાચાર? વચગાળાના બજેટમાં લોકપ્રિય જાહેરાત નહીં કરવા પર નાણામંત્રીએ શું કહ્યું?

  • કયો વર્ગ ભરે છે સૌથી વધુ ટેક્સ?

    વાર્ષિક Rs 5 લાખથી Rs 10 લાખ સુધીની કમાણી કરનારા વ્યક્તિગત કરદાતા દ્વારા ફાઈલ થયેલા રિટર્નમાં 295% વધારો નોંધાયો છે જ્યારે Rs 10-25 લાખ કમાતા કરદાતાએ ફાઈલ કરેલા ITRમાં 291% વૃદ્ધિ થઈ છે.

  • …પછી નહીં છોડે ઈનકમ ટેક્સ વિભાગ

    ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ITR-1 અને ITR-4 ફોર્મ જાહેર કર્યા છે... આ વખતે તે સમય કરતાં 2-3 મહિના પહેલા જાહાર કરવામાં આવ્યા છે… સરકાર ઈચ્છે છે કે નાણાકીય વર્ષ 2023-24 એટલે કે ફાઈનાન્શિયલ યર 2024-25 માટે ટેક્સપેયર્સ 31મી જુલાઈ સુધીમાં ITR ફાઇલ કરવાનું કામ પૂરું કરી લે. જો કે આ વખતે ITR ફોર્મમાં કેટલાક મોટા ફેરફારો કરાયા છે…