• અક્ષય તૃતિયાએ સોનામાં રોકાણ કરાય?

    દુનિયાભરની સેન્ટ્રલ બેન્કો દ્વારા સોનાની ખરીદી વધવાથી તેમજ અમેરિકામાં આર્થિક પ્રતિકૂળતાને કારણે મધ્યમ ગાળા માટે સોનાની કિંમતને ટેકો મળવાની શક્યતા છે.

  • બચતમાં ઘટાડાનું આ છે કારણ

    ભારતના પરિવારોની બચતમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ લોકોએ લીધેલી લોનમાં વાર્ષિક ધોરણે થયેલો 73 ટકા વધારો છે.

  • HDFC ERGOએ કયા પ્લાન બંધ કર્યાં?

    HDFC ERGO General Insuranceએ my:health Surakshaના ત્રણ વેરિયન્ટ્સ બંધ કરવાની જાહેરાત કરી છે, જેમાં my:health Suraksha Gold, my:health Suraksha Platinum અને my:health Suraksha Silver પ્લાનનો સમાવેશ થાય છે.

  • Behavioural finance અને bias શું છે?

    બાયસનો અર્થ છે પૂર્વાગ્રહ એટલેકે પહેલેથી જ કોઇના વિશે કોઇ ધારણા બનાવી લેવી. રોકાણમાં આ પ્રકારના એવા ઘણાં બાયસ જોવા મળે છે જે તમારા રોકાણને બગાડી શકે છે.

  • ગૂગલ વોલટના લોન્ચ બાદ શું થશે ગૂગલ પેનું

    ભારતમાં ગૂગલ વોલટના લોન્ચ બાદ શું થશે ગૂગલ પેનું? NRIએ કેટલા ડોલર ભારત મોકલ્યા? RBI એ NBFCs ને લોન આપવા અંગે શું કહ્યું?

  • ગૂગલ વોલટના લોન્ચ બાદ શું થશે ગૂગલ પેનું

    ભારતમાં ગૂગલ વોલટના લોન્ચ બાદ શું થશે ગૂગલ પેનું? NRIએ કેટલા ડોલર ભારત મોકલ્યા? RBI એ NBFCs ને લોન આપવા અંગે શું કહ્યું?

  • NBFC Rs 20,000ની કેશ લોનની મર્યાદા પાળે

    કોઈ પણ NBFCએ Rs 20,000થી વધારે રકમની લોન રોકડમાં ન આપવાની સૂચના આપવામાં આવી છે. ભારતમાં રિટેલ લોન ઝડપથી વધી રહી છે અને ખાસ તો છેલ્લાં 4 વર્ષમાં ગોલ્ડ લોનનું પ્રમાણ 3 ગણું વધી ગયું છે.

  • બેન્ક ઑફ બરોડાને RBIએ રાહત આપી

    RBIએ ઓક્ટોબર 2023માં બેન્ક ઑફ બરોડા (BoB)ને તેની 'Bob World' મોબાઈલ એપ્લીકેશન પર નવા ગ્રાહકો ઉમેરવાની ના પાડી દીધી હતી, કારણ કે, RBIને supervisory સંબંધિત ચિંતા દેખાઈ હતી.