• NBFC Rs 20,000ની કેશ લોનની મર્યાદા પાળે

    કોઈ પણ NBFCએ Rs 20,000થી વધારે રકમની લોન રોકડમાં ન આપવાની સૂચના આપવામાં આવી છે. ભારતમાં રિટેલ લોન ઝડપથી વધી રહી છે અને ખાસ તો છેલ્લાં 4 વર્ષમાં ગોલ્ડ લોનનું પ્રમાણ 3 ગણું વધી ગયું છે.

  • બેન્ક ઑફ બરોડાને RBIએ રાહત આપી

    RBIએ ઓક્ટોબર 2023માં બેન્ક ઑફ બરોડા (BoB)ને તેની 'Bob World' મોબાઈલ એપ્લીકેશન પર નવા ગ્રાહકો ઉમેરવાની ના પાડી દીધી હતી, કારણ કે, RBIને supervisory સંબંધિત ચિંતા દેખાઈ હતી.

  • દર મહિને કમાઇ આપતી FD!

    FD હંમેશા રોકાણનું એક સુરક્ષિત અને લોકપ્રિય માધ્યમ રહ્યું છે. આમાં સેફ્ટી તો મળે જ છે સાથે સાથે રિટર્ન પણ સારુ મળે છે. સુબોધ જેવા એવા લોકો કે જેઓ નિવૃત્તિ પછી આવકનો સોર્સ શોધે છે, તેમના માટે FD નિયમિત માસિક આવકનો એક સ્ત્રોત બની શકે છે

  • દર મહિને કમાઇ આપતી FD!

    FD હંમેશા રોકાણનું એક સુરક્ષિત અને લોકપ્રિય માધ્યમ રહ્યું છે. આમાં સેફ્ટી તો મળે જ છે સાથે સાથે રિટર્ન પણ સારુ મળે છે. સુબોધ જેવા એવા લોકો કે જેઓ નિવૃત્તિ પછી આવકનો સોર્સ શોધે છે, તેમના માટે FD નિયમિત માસિક આવકનો એક સ્ત્રોત બની શકે છે.

  • એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ કેમ થઇ રદ?

    એર ઇન્ડિયા એક્સપ્રેસની 80થી વધુ ફ્લાઇટ કેમ થઇ કેન્સલ? UPIથી ટ્રાન્ઝેક્શન એક વર્ષમાં કેટલું વધ્યું? દેશમાં કેટલી વધી ખાલી પડેલા શોપિંગ મોલની સંખ્યા?

  • એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ કેમ થઇ રદ?

    એર ઇન્ડિયા એક્સપ્રેસની 80થી વધુ ફ્લાઇટ કેમ થઇ કેન્સલ? UPIથી ટ્રાન્ઝેક્શન એક વર્ષમાં કેટલું વધ્યું? દેશમાં કેટલી વધી ખાલી પડેલા શોપિંગ મોલની સંખ્યા?

  • લોકોની બચતમાં સતત ઘટાડો, લોનમાં વધારો

    નાણાકીય વર્ષ 2022-23માં ભારતીય પરિવારોની ચોખ્ખી બચત ઘટીને Rs 14.16 લાખ કરોડ થઈ છે, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચું સ્તર છે.

  • જયપ્રકાશ એસોસિએટ્સ લોન ભરવામાં નિષ્ફળ

    જેપી ગ્રૂપની કંપની જયપ્રકાશ એસોસિએટ્સે 30 એપ્રિલે Rs 1,751 કરોડની મુદલ અને Rs 2,865 કરોડનું વ્યાજ ભરવાનું હતું, જેમાં તે નિષ્ફળ ગઈ છે.

  • કયા શનિવારે યોજાશે ખાસ ટ્રેડિંગ સેશન?

    સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને 45 મિનિટ ચાલશે. બીજું વિશેષ લાઇવ ટ્રેડિંગ સેશન સવારે 11:45 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:40 વાગ્યે સમાપ્ત થશે.