• સિમેન્ટના ભાવમાં ઘટાડો થયો

    cement prices declining: જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન 50 કિલોની સિમેન્ટની થેલીની કિંમત ઉત્તરોતર ધોરણે 6% ઘટીને Rs 370-375 થઈ છે.

  • અદાણીના શેર્સમાં હેરાફેરીના આરોપ

    છેલ્લાં કેટલાક વર્ષોથી અદાણી ગ્રૂપની કંપનીઓના શેર્સમાં ભારે ચઢાવઉતાર જોવા મળ્યો છે અને શેરમાં અનેક ગણો વધારો થયો છે. આ ઉથલપાથલ પાછળ કોનો હાથ છે તેને લઈને આરોપો થઈ રહ્યાં છે.

  • ભારતના ટોપ-10 ધનિકોની યાદી

    Forbes Richest List 2024માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી અને અદાણી ગ્રૂપના ગૌતમ અદાણી સહિતના 200 ભારતીય લોકોને સ્થાન મળ્યું છે. ભારતના ધનિકોની સંપત્તિ 41 ટકા વધી છે.

  • અંબાણી અને અદાણી વચ્ચે થયો સોદો

    બે હરીફ અબજોપતિઓએ પહેલીવાર હાથ મિલાવ્યા છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ગૌતમ અદાણીના મધ્યપ્રદેશના પાવર પ્રોજેક્ટમાં 26 ટકા હિસ્સો ખરીદ્યો છે, અને પ્લાન્ટની 500 મેગાવોટ વીજળીના કેપ્ટિવ ઉપયોગ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

  • અબજોપતિથી ભરેલા શહેરોમાં મુંબઈ આગળ

    Hurun Global Rich List અનુસાર, મુંબઈમાં 92 અબજોપતિ રહે છે જ્યારે બીજિંગમાં 91 અબજોપતિ છે. ભારતમાં 271 અબજોપતિ રહે છે જ્યારે ચીનમાં કુલ 814 અબજોપતિ છે.

  • Adani Ports અને SP ગ્રૂપ વચ્ચે સોદો

    ઓડિશામાં નિર્માણાધીન ગોપાલપુર બંદર ખરીદવાથી અદાણી ગ્રૂપને દેશનાં પૂર્વ કાંઠે પણ પોતાની હાજરી મજબૂત કરવામાં મદદ મળશે. શાપૂરજી પલોનજી ગ્રૂપે 2017માં ગોપાલપુર બંદર ખરીદ્યું હતું. અદાણી સાથેના સોદામાં શાપૂરજી પલોનજી ગ્રૂપ તેનો 56% હિસ્સો વેચશે.

  • અદાણી અને ઉબર વચ્ચે ભાગીદારી

    uberના CEO ભારતની મુલાકાતે આવ્યા છે અને તેમણે અમદાવાદ ખાતે અદાણીની ઑફિસે ગૌતમ અદાણીની મુલાકાત લીધી હતી. અદાણી અને ઉબર બંનેએ આ મુલાકાત ફળદાયી રહી હોવાની જાહેરાત પણ કરી છે.

  • શું છે અદાણીની આગામી યોજના

    સરકારની નવી ગેસ પૉલિસીને અનુરૂપ, અદાણી ટોટલ ગેસ ભારતમાં LNGનો ઉપયોગ વધારવા માટે સક્રિય થઈ ગઈ છે. કંપનીએ LNGનું વિતરણ વધારવા માટે હિતધારકો સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવાનું શરૂ કર્યું છે.

  • ગુજરાતમાં અદાણી ગ્રૂપ સૌથી મૂલ્યવાન

    '2023 Burgundy Private Hurun India 500'ની યાદીમાં ગુજરાતની 31 કંપનીઓને સ્થાન મળ્યું છે, જેમનું સંચયી મૂલ્ય સૌથી વધારે છે. કંપનીઓની સંખ્યાની રીતે કર્ણાટકની ઓછામાં ઓછી 61 કંપનીને યાદીમાં સ્થાન મળ્યું છે જ્યારે પશ્ચિમ બંગાળની 25 કંપની યાદીમાં સામેલ થઈ છે. 

  • Adani, Mahindra Scorpio, VRLના સમાચારો

    આ વીકલી રિપોર્ટમાં અમે તમને બતાવીશું કોર્પોરેટ અને સ્ટાર્ટઅપ્સ જગતના સમાચાર. આજના એપિસોડમાં આપણે વાત કરીશું Adani, pranav Adani, Mahindra Scorpio, Adar Poonawalla, Edelweiss, VRLઅંગે.