• ચુકવણીમાં ચાલશે તમારી મરજી

    રિઝર્વ બેંકે ક્રેડિટ કાર્ડ બિલિંગ સાયકલ સાથે જોડાયેલા નિયમોમાં એક મહત્વનો ફેરફાર કર્યો છે.આ ફેરફારથી તમારા ક્રેડિટ કાર્ડની બિલિંગ સાયકલ પર પોઝિટિવ અસર થશે

  • Loanમાં સમજો Credit Scoreનું મહત્વ

    જ્યારે તમે લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક તમને સૌથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર પૂછે છે. ક્રેડિટ સ્કોર એ તમારી ક્રેડિટ યોગ્યતા અથવા તમારા દેવાની ચૂકવણી કરવાની તમારી ક્ષમતાનું માપ છે. લોન આપતી વખતે આ એક મહત્વનું પરિબળ હોય છે.

  • Loanમાં સમજો Credit Scoreનું મહત્વ

    જ્યારે તમે લોન માટે અરજી કરો છો, ત્યારે બેંક તમને સૌથી પહેલા તમારો ક્રેડિટ સ્કોર પૂછે છે. ક્રેડિટ સ્કોર એ તમારી ક્રેડિટ યોગ્યતા અથવા તમારા દેવાની ચૂકવણી કરવાની તમારી ક્ષમતાનું માપ છે. લોન આપતી વખતે આ એક મહત્વનું પરિબળ હોય છે. ક્રેડિટ સ્કોર એ એક 3-અંકનો સ્કોર છે, જે વિવિધ બ્યુરો અથવા ક્રેડિટ માહિતી કંપનીઓ દ્વારા અલગ રીતે તૈયાર કરવામાં આવે છે. તેમાંથી, CIBIL સ્કોર સૌથી લોકપ્રિય છે. 700 થી 750 વચ્ચેનો ક્રેડિટ સ્કોર સારો ક્રેડિટ સ્કોર ગણાય છે. સારો ક્રેડિટ સ્કોર ઓછા વ્યાજ દરે લોન મેળવવાની તમારી તકો વધારે છે

  • લોનથી ભારે, લોનની ભૂલ

    બેંકો તમારા ક્રેડિટ સ્કોર અને ક્રેડિટ રિપોર્ટના આધારે નક્કી કરે છે કે તમને લોન કે ક્રેડિટ કાર્ડ આપવું જોઇએ કે નહીં..ક્રેડિટ રિપોર્ટમાં નેગેટિવ ઇન્ફોર્મેશનને કારણે લોન મેળવવી મુશ્કેલ બની જાય છે

  • આજથી કેટલો સસ્તો થયો ગેસ સિલિન્ડર?

    આજથી કેટલો સસ્તો થયો ગેસ સિલિન્ડર?..શું હવાઇ મુસાફરી સસ્તી થશે? SBI ડેબિટ કાર્ડ માટે કેટલો આપવો પડશે વધારે ચાર્જ?

  • આ રીતે ફાયદો કરાવશે ક્રેડિટ કાર્ડ

    CARDથી કાર ખરીદીને કેવી રીતે મેળવશો Discount? DESCRIPTION- જો તમે પણ કોઇ Car ખરીદવા માંગો છો અને તમારી પાસે એક મોટી Credit Limitવાળુ કાર્ડ છે. તો તે Credit Cardનો યોગ્ય ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે.