• ઓઈલનો ભાવ 3 મહિનાના તળિયે

    ક્રૂડ ઓઈલની કિંમત છેલ્લાં 3 મહિનાની નીચી સપાટીએ પહોંચી છે કારણ કે, અમેરિકા અને ચીનમાં માંગને લઈને ચિંતાનો માહોલ છે તેમજ વૈશ્વિક સ્તરે આર્થિક ગતિ ધીમી પડવાથી ક્રૂડ ઓઈલની ડિમાન્ડ ઘટવાના સંકેત મળ્યાં છે.

  • ક્રૂડ અને ગોલ્ડમાં જોરદાર ઉછાળો

    મધ્ય-પૂર્વમાં શરૂ થયેલા જિઓ-પોલિટિકલ ટેન્શનને કારણે ક્રૂડ અને ગોલ્ડમાં મોટો ઉછાળો આવ્યો છે. ક્રૂડ 4 ટકાથી પણ વધુ ઉછળ્યું છે જ્યારે ગોલ્ડ 3 ટકા વધ્યું છે. ભારતમાં પણ સોનાના ભાવ એક સપ્તાહમાં Rs 1,800 વધી ગયા છે.

  • શું સસ્તા થશે પેટ્રોલ અને ડીઝલ

    શું સસ્તા થશે પેટ્રોલ અને ડીઝલ...કેટલું સસ્તું થઇ ગયું ખાદ્યતેલ..પાર્ટ ટાઇમ નોકરીના નામે કેવી રીતે થઇ રહી છે છેતરપિંડી

  • શું સસ્તા થશે પેટ્રોલ અને ડીઝલ

    શું સસ્તા થશે પેટ્રોલ અને ડીઝલ...કેટલું સસ્તું થઇ ગયું ખાદ્યતેલ..પાર્ટ ટાઇમ નોકરીના નામે કેવી રીતે થઇ રહી છે છેતરપિંડી