• RBIએ કઇ બેંકોને ફટકાર્યો દંડ?

    RBIએ કઇ બેંકોને ફટકાર્યો દંડ? દેશમાં મોટી સંખ્યામાં નોકરી બદલવા કેમ માંગે છે એમ્પ્લોઇઝ? શું મળશે 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર?

  • શું થાય છે ઈનઑપરેટિવ એકાઉન્ટના પૈસાનું?

    બેંક ખાતામાં જો 10 વર્ષ સુધી કોઈ લેવડ-દેવડ નથી થતી તો બેંક તેને ઈનઑપરેટિવ એકાઉન્ટ ગણી તેમાં જમા પૈસાને ડિપૉઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ એટલે કે DEAFમાં ટ્રાન્સફર કરી દે છે. તો વીમા, Provident Fund અને PPFની રકમ પણ જો 10 વર્ષ સુધી દાવા વગર પડી રહે તો તે જમા રકમ Senior Citizen Welfare Fundમાં ટ્રાન્સફર કરી દેવાય છે.

  • રૂ. 90,000 કરોડ કોઇ લેવા જ નથી આવ્યું

    દેશની વિવિધ બેન્કો અને ડિમેટ ખાતામાં હજારો કરોડ રૂપિયા એવા પડી રહ્યા છે કે જેના પર કોઇએ હજુ સુધી દાવો નથી કર્યો.