• હવે વધુ સુરક્ષિત થશે લેવડ-દેવડ

    ઓનલાઈન વ્યવહારોની સુરક્ષા વધારવા માટે કાર્ડ ટોકનાઈઝેશન એ એક મોટો સુધારો છે. ટોકનાઇઝેશન એ એવી પ્રક્રિયા છે જેમાં કાર્ડ સંબંધિત વિગતોને "ટોકન" નામના વિશિષ્ટ વૈકલ્પિક કોડમાં રૂપાંતરિત કરવામાં આવે છે. આ ટોકન કાર્ડ, ટોકન માટે રિક્વેસ્ટ કરનાર વ્યક્તિ અને ડિવાઈસના આધારે યૂનિક હશે..