• રૂપિયો ઓલ-ટાઈમ લેવલે પહોંચ્યો

  ક્રૂડ ઓઈલમાં તેજી અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલીને કારણે રૂપિયા પર દબાણ સર્જાયું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડૉલર ઈન્ડેક્સ મજબૂત થવાથી અને ચીનમાં મંદી ઘેરી બનવાથી ઈમર્જિંગ કરન્સી નબળી પડી રહી છે, જેમાં રૂપિયો ધોવાઈ રહ્યો છે.

 • NRIએ રેકોર્ડ-બ્રેક રૂપિયા મોકલ્યા

  વિદેશમાં વસતા ભારતીયોએ નાણાકીય વર્ષ 2022-23માં દેશમાં 112.5 અબજ ડૉલર મોકલ્યા હતા, જે 2021-22માં મોકલેલા 89.1 અબજ ડૉલરની તુલનાએ 26 ટકા વધારે છે.

 • ભારતીય રૂપિયામાં મોટું ગાબડું

  14 ઓગસ્ટે સવારના કામકાજ દરમિયાન, અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો 25 પૈસા ઘટીને 83.07ના નીચા સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયો નબળો પડવાથી મોંઘવારીમાં વધારો થવાની બીક છે.

 • Budget: Fiscal Deficit એટલે શું?

  Budgetમાં સરકાર દ્વારા વારંવાર રાજકોષીય ખાધ (Fiscal Deficit) ઘટાડવાની વાત કરવામાં આવે છે. શું છે રાજકોષીય ખાધ? શા માટે તેને અંકુશમાં રાખવી જરૂરી છે?

 • Budget: Revenue Deficit એટલે શું?

  Budgetમાં મહેસૂલી ખાધ (Revenue Deficit) અંગે સાંભળવા મળે છે. શું છે આ મહેસૂલી ખાધ અને તેને સમજવાની શા માટે જરૂર છે, તે જાણીએ બજેટની પાઠશાળામાં...

 • સ્ટીલ ઉદ્યોગની દશા કેમ બેઠી?

  સ્ટીલની નિકાસ પર ટેક્સનો નિર્ણય આકરો સાબિત થઈ રહ્યો છે. સ્ટીલ ઉદ્યોગે વૈશ્વિક માર્કેટમાં જે હિસ્સો કબજે કર્યો હતો, તે ગુમાવવાનો વારો આવ્યો છે.