• આ ઝઘડામાં અમદાવાદના વીમાધારકોનો મરો

  અમદાવાદ હૉસ્પિટલ એન્ડ નર્સિંગ એસોસિએશને સમસ્યાનું નિરાકરણ ના આવે તો સ્ટાર હેલ્થ ઈન્સ્યૉરન્સ કંપનીની કેશલેસ ફેસિલિટી બંધ કરવાની ધમકી ઉચ્ચારી છે.

 • તબીબી સારવારનો ખર્ચ કેમ વધી ગયો?

  નેશનલ હેલ્થ પ્રોફાઈલ-2021 અનુસાર, હોસ્પિટલમાં દાખલ થયા પછી લોકોએ એક વખત થતા ખર્ચમાંથી સરેરાશ 80 ટકા ખર્ચ ખિસ્સામાંથી ચૂકવવો પડે છે.

 • આ આરોગ્ય વીમાથી બચશે વધારાના ખર્ચા

  મોટા ભાગના લોકો માત્ર સર્જરી કે કોઈ મોટી બીમારીનું કવર મળે તેવો હેલ્થ ઈન્સ્યૉરન્સ ખરીદે છે. જો તમારે વારંવાર OPD ખર્ચ કરવો પડતો હોય તો તમારે તેનું કવર પણ સામેલ થઈ જાય તેવો વીમો લેવો જોઈએ.

 • આ આરોગ્ય વીમાથી બચશે વધારાના ખર્ચા

  મોટા ભાગના લોકો માત્ર સર્જરી કે કોઈ મોટી બીમારીનું કવર મળે તેવો હેલ્થ ઈન્સ્યૉરન્સ ખરીદે છે. જો તમારે વારંવાર OPD ખર્ચ કરવો પડતો હોય તો તમારે તેનું કવર પણ સામેલ થઈ જાય તેવો વીમો લેવો જોઈએ. આજના વીડિયોમાં OPD કવર ધરાવતા વીમા વિશે વાત કરીશું...

 • આ આરોગ્ય વીમાથી બચશે વધારાના ખર્ચા

  મોટા ભાગના લોકો માત્ર સર્જરી કે મોટી બીમારીનું કવર મળે તેવો હેલ્થ ઈન્સ્યૉરન્સ ખરીદે છે. જો તમારે વારંવાર OPD ખર્ચ કરવો પડતો હોય તો તેનું કવર પણ સામેલ થઈ જાય તેવો વીમો લેવો જોઈએ.

 • છેલ્લાં 5 વર્ષમાં બમણો થયો મેડિકલ ખર્ચ

  સંક્રમણથી થતી બીમારીની સારવાર માટે 2018માં 24,569 રૂપિયાનો ખર્ચ થતો હતો, જે 2022માં વધીને 64,135 રૂપિયા થઈ ગયો.

 • હેલ્થ ઈન્સ્યૉરન્સ થયા મોંઘા

  Health Insurance (આરોગ્ય વીમો) છેલ્લાં એક વર્ષમાં મોંઘો થઈ ગયો છે. જનરલ ઇન્સ્યૉરન્સની તુલનાએ હેલ્થ ઈન્સ્યૉરન્સના પ્રીમિયમમાં તીવ્ર વધારો થયો છે. ઘણા વીમાધારકે પૉલિસી રિન્યુ કરાવતી વખતે ખિસ્સા ખાલી કરવાનો વારો આવ્યો છે.