અમદાવાદમાં કેટલા ઘર વેચાયા? કઈ બેન્કોએ FDના વ્યાજ દરમાં ફેરફાર કર્યો? કેટલી કંપનીના IPO લાઈનમાં છે?

Polymatech Electronics IPO: ઓપ્ટો-સેમીકંડક્ટર ચિપ બનાવતી કંપની પોલીમેટેક ઇલેક્ટ્રોનિક્સે IPO માટે સેબીમાં DRHP ફાઇલ કર્યું છે.
સ્ટીલ ટ્યુબ અને પાઈપનું ઉત્પાદન કરતી વિભોર સ્ટીલે SEBIમાં ડ્રાફ્ટ પેપર્સ જમા કરાવી દીધા છે. ઓટોમોબાઈલ ડીલર પોપ્યુલર વ્હિકલ્સ પણ IPO લાવવા માટે સક્રિય થઈ છે.