ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ અથવા DAAF ને બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ પણ કહેવાય છે...આ એક હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ્સ છે જે ઇક્વિટી અને ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે

વેલ્યૂ રિસર્ચના ડેટા અનુસાર ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સે એક વર્ષમાં અંદાજે 1.6%, ત્રણ વર્ષમાં 17%, પાંચ વર્ષમાં 7% અને 10 વર્ષમાં 11%નું રિટર્ન આપ્યું છે.

વેલ્યૂ રિસર્ચના ડેટા અનુસાર ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સે એક વર્ષમાં અંદાજે 1.6%, ત્રણ વર્ષમાં 17%, પાંચ વર્ષમાં 7% અને 10 વર્ષમાં 11%નું રિટર્ન આપ્યું છે. એવા રોકાણકાર જે મીડિયમ રિસ્કમાં વધુમાં વધુ રિટર્ન ઇચ્છે છે તેમના માટે આ એક શ્રેષ્ઠ ફંડ છે.
ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ પર લાગતો ટેક્સ એ વાત પર નિર્ભર કરે છે કે તેણે કયા પ્રકારના એસેટમાં વધારે રોકાણ કર્યું છે.
ડાયનેમિક એસેટ એલોકેશન ફંડના ફંડ મેનેજર ઘણાં પ્રકારના મૉડલના આધારે પોતાના એસેટની ફાળવણી કરે છે.
આ એવા હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ હોય છે જે ઇક્વિટી અને ડેટ એમ બન્નેમાં રોકાણ કરે છે. ઇક્વિટીમાં 65 થી 100% અને ડેટમાં 0 થી 35% સુધી રોકાણ કરે છે આ ફંડ.