• ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરનારા વાંચો

    ઉચ્ચ પેન્શનનો વિકલ્પ પસંદ કરનારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની (EPFO Pension) પેન્શન યોજનાના લાભાર્થી અને પેન્શનધારકોને વધારાનું યોગદાન કે બાકી ચુકવણીને લઇને પોતાની સહમતિ વ્યક્ત કરવા માટે 3 મહિનાનો સમય આપવામાં આવશે.