• PF અંગે તમને આ ખબર નહીં હોય?

    એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન એટલે કે EPFO સાથે જોડાયેલા કર્મચારીઓ અને તેમના પરિવારોને આવી ઘણી સુવિધાઓ મળે છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આવી જ એક સુવિધા પેન્શન સંબંધિત છે.

  • બધા પર ના ચાલે આ ફોર્મૂલા!

    PE મલ્ટીપલ એટલે કે પ્રાઇસ ટુ અર્નિગ્સ મલ્ટીપલ, જેને આપણે PE રેશિયોના નામથી પણ ઓળખીએ છીએ. PE મલ્ટીપલ આપણને બતાવે છે કે કોઇ કંપનીનો શેર કે કોઇ ઇન્ડેક્સ પોતાના EPS એટલે કે પ્રતિ શેર નફાની સરખામણીએ શેર બજારમાં કેટલા ગણા પર ટ્રેડ કરી રહ્યો છે.

  • આ રહી ડિવિડન્ડ આપનારી 7 ડેટ ફ્રી કંપનીઓ

    જો બજારમાં ઘટાડો થશે તો પોર્ટફોલિયોમાં રાખવામાં આવેલા શેરો પર પણ તેની અસર જોવા મળશે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે હાલના ઘટાડામાં શું બજારમાં નાના પ્રમાણમાં રોકાણની શરૂઆત કરવી જોઇએ. જો હાં તો શું દેવા મુક્ત કંપનીઓમાં પૈસા લગાવીને પોર્ટફોલિયો તૈયાર કરવાનું શરૂ કરી શકાય?

  • સસ્તા છે, શાનદાર છે આ સસ્તા શેર

    કોઈપણ શેરના વેલ્યૂએશનનું મૂલ્યાંકન કરવા માટે ઘણાબધા મલ્ટીપલનો ઉપયોગ કરવામાં આવે છે...તેથી PE ઉપરાંત, આ શેર્સને PBV એટલે કે પ્રાઇસ ટુ બુક વેલ્યૂ મલ્ટીપલના હિસાબે પણ પારખવામાં આવે છે.