• Money9 Summit 2024 Live

    કમાણી, ખર્ચ, રોકાણ અને બચત અંગે તમે શું વિચારો છો? આર્થિક રીતે તમે કેટલા સ્વતંત્ર છો? રોકાણ અંગે તમે કેવી મૂંઝવણ અનુભવો છો? વીમો ખરીદતા પહેલાં અને ખરીદ્યા બાદ કઈ બાબતનું ધ્યાન રાખવું છે જરૂરી? Money9 Financial Freedom Summit 2024માં મળશે આ તમામ સવાલના જવાબ..., તો જોડાયેલા રહો આજે આખો દિવસ Money9ની સાથે LIVE...

  • મની ટાઈમ બુલેટિન

    ટાટા મોટર્સ હવે કઈ કાર લૉન્ચ કરશે? કોણ બનાવશે સસ્તા ફ્રીજ અને AC? કેટલા ITR ફાઈલ થયા? ક્યાં છે સૌથી ઓછી બેકારી? પર્સનલ ફાઈનાન્સ સર્વે ક્યારે પ્રસારિત થશે?

  • મની ટાઈમ બુલેટિન

    ટાટા મોટર્સ હવે કઈ કાર લૉન્ચ કરશે? કોણ બનાવશે સસ્તા ફ્રીજ અને AC? કેટલા ITR ફાઈલ થયા? ક્યાં છે સૌથી ઓછી બેકારી? પર્સનલ ફાઈનાન્સ સર્વે ક્યારે પ્રસારિત થશે?

  • મની ટાઈમ બુલેટિન

    ટાટા મોટર્સ હવે કઈ કાર લૉન્ચ કરશે? કોણ બનાવશે સસ્તા ફ્રીજ અને AC? કેટલા ITR ફાઈલ થયા? ક્યાં છે સૌથી ઓછી બેકારી? પર્સનલ ફાઈનાન્સ સર્વે ક્યારે પ્રસારિત થશે?

  • Money9નો પર્સનલ ફાઈનાન્સ સર્વે

    Money9 દ્વારા થયેલા પર્સનલ ફાઇનાન્સ સર્વેમાં 20 રાજ્યોના લગભગ 115 જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. આ સર્વેમાં લોકોની કમાણી, ખર્ચ, આવક, રોકાણ અને બચત જેવી વિગતો જાણવા મળી છે.

  • ફુગાવો ઊંચો રહેવાની અપેક્ષા

    RBI દ્વારા અમદાવાદ સહિતનાં 19 મોટા શહેરોના પરિવારોને સાંકળીને થયેલા સર્વેમાં મોટા ભાગનાં પરિવારોએ ફુગાવાનો દર 8.2 ટકા રહેવાની અપેક્ષા વ્યક્ત કરી છે.

  • તહેવારોમાં ગ્રાહકોએ શું-શું ખરીદ્યું?

    ભારતનાં ગ્રાહકોમાં મોટું પરિવર્તન આવ્યું છે. ભારતીય બજાર ધીમે ધીમે માસ માર્કેટમાંથી ક્લાસ માર્કેટમાં તબદીલ થઈ રહ્યું છે. ગ્રાહકોની મહત્ત્વાકાંક્ષા વધવાથી તહેવારોમાં પ્રીમિયમ પ્રોડક્ટ્સનું આકર્ષણ જોવા મળ્યું છે. મહાનગરો કરતાં નાના શહેરોમાં બ્રાન્ડેડ પ્રોડક્ટ્સની ડિમાન્ડ વધારે જોવા મળી છે.

  • Emergency Funds એટલે શું?

    ઈમર્જન્સી ફંડ પ્રત્યેક વ્યક્તિના જીવનમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તમે નોકરિયાત હોવ કે બિઝનેસમેન, દરેક પાસે એક ઈમર્જન્સી ફંડ હોવું જરૂરી છે. આ ફંડનું કેટલું મહત્ત્વ છે અને તે કેવી રીતે તૈયાર થઈ શકે તે સમજીએ.

  • રાજ્યો માટે દેવું કરવાનું મોંઘું થયું

    ડિસેમ્બર ક્વાર્ટર માટે થયેલી પ્રથમ બોન્ડ હરાજીમાં રાજ્યો માટે ઋણના ખર્ચમાં 0.10%નો વધારો નોંધાયો છે.

  • ક્રેડિટ કાર્ડનો વધતો વ્યાપ

    છેલ્લાં એક વર્ષમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ 20% વધ્યો છે જ્યારે ડેબિટ કાર્ડનો ઉપયોગ 31% સુધી ઘટી ગયો છે