• કંપનીઓ સામે મોટા ખુલાસા થવાની શક્યતા

    જ્યૉર્જ સોરોસનું પીઠબળ ધરાવતા સંગઠને ભારતનાં મોટા ઔદ્યોગિક જૂથો સામે મોટા ખુલાસા કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. હિન્ડનબર્ગે અદાણી સામે જાહેર કરેલા રિપોર્ટ જેવા રિપોર્ટ બહાર આવવાની શક્યતા છે.