• 500ની નકલી નોટોમાં થયો વધારો

    સાવધાન! બજારમાં ફરી રહી છે 500ની અઢળક નકલી નોટ. RBIના રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, દેશમાં નકલી નોટોનું ચલણ વધી રહ્યું છે અને તેમાં મોટા ભાગની નકલી નોટો 500 રૂપિયાની છે.