• સોનું રેકોર્ડ સપાટીએ પહોંચ્યું

  વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત 2,100 ડૉલરને પાર થયા બાદ ભારતમાં પણ સોનું ઊંચકાયું છે. MCX પર સોમવારે સોનાનો ફેબ્રુઆરી વાયદો RS 64,063ની રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો

 • સોનું વધશે કે ઘટશે?

  2022ની ધનતેરસે સોનાનો જે ભાવ હતો તેના કરતાં અત્યારે ભાવ 21 ટકા વધારે છે. ગઈ દિવાળીથી અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં મોટો ઉછાળો આવ્યો છે અને આગામી દિવસોમાં પણ સોનું વધવાની શક્યતા છે.

 • USની GDP વધી, પણ ભારતને શું ફાયદો?

  અમેરિકાએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં GDPમાં 2.4% વૃદ્ધિ દર હાંસલ કર્યો છે. અમેરિકન અર્થતંત્રના આ ગ્રોથ રેટથી ભારત પર કેવી અસર પડશે, તે સમજીએ.

 • રેપો રેટ ઘટવાની આશા ધૂંધળી

  અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દર 0.25 ટકા વધારીને 5.5 ટકા કર્યાં છે, જે છેલ્લાં 22 વર્ષનું સૌથી ઊંચું લેવલ છે. અમેરિકાના આ નિર્ણયની ભારત પર કેવી અસર પડી શકે છે તે સમજીએ.