• રેપો રેટ ઘટવાની આશા ધૂંધળી

    અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજ દર 0.25 ટકા વધારીને 5.5 ટકા કર્યાં છે, જે છેલ્લાં 22 વર્ષનું સૌથી ઊંચું લેવલ છે. અમેરિકાના આ નિર્ણયની ભારત પર કેવી અસર પડી શકે છે તે સમજીએ.