• Fintech કંપનીઓ RBIની નજરે ચઢી

    Paytm સામે કડક કાર્યવાહી બાદ RBIએ અન્ય ફિનટેક કંપનીઓ સામે તપાસ વધારી છે. ફિનટેક કંપનીઓએ KYC નિયમોનું પાલન કર્યું ન હોવાનું જાણવા મળ્યું છે અને ફિનટેક કંપનીઓ તપાસ લાંબી ચાલે તેવી શક્યતા છે.

  • શું ડેબિટ કાર્ડ ભૂતકાળ બની જશે?

    Description- SBIના ઈકો રિસર્ચ રિપોર્ટ મુજબ,, પહેલા જ્યાં વ્યક્તિ વર્ષમાં સરેરાશ 16 વખત ATM જતો હતો... હવે તે માત્ર 8 વખત જ ATMનો ઉપયોગ કરી રહ્યો છે... એટલું જ નહીં… ભવિષ્યમાં UPIનો ઉપયોગમાં વધુ વધારો થવાનો અંદાજ છે...

  • FLDG મોડલ શું છે?

    RBIએ હાલમાં જ FLDGના નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ ફેરફારોના કારણે BNPL કંપનીઓએ પોતાની લોન અંડરરાઇટિંગ પ્રોસેસને કડક કરી દીધી છે.

  • બોગસ લેન્ડિંગ એપથી કેવી રીતે બચવું?

    ઓનલાઈન લોન આપનારી કંપનીઓનો રાફડો ફાટ્યો છે. ઘણી લેન્ડિંગ એપ ગેરકાનૂની છે. આવી બોગસ એપથી બચીને રહેવા માટે શું કરવું? જાણવા માટે જુઓ આ વીડિયો...

  • બોગસ લેન્ડિંગ એપથી કેવી રીતે બચવું?

    ઓનલાઈન લોન આપનારી કંપનીઓનો રાફડો ફાટ્યો છે. ઘણી લેન્ડિંગ એપ ગેરકાનૂની છે. આવી બોગસ એપથી બચીને રહેવા માટે શું કરવું? જાણવા માટે સાંભળો આ પૉડકાસ્ટ...

  • બોગસ લેન્ડિંગ એપથી કેવી રીતે બચવું?

    ઓનલાઈન લોન આપનારી કંપનીઓનો રાફડો ફાટ્યો છે. ઘણી લેન્ડિંગ એપ ગેરકાનૂની છે. આવી બોગસ એપથી બચીને રહેવા માટે શું કરવું? જાણવા માટે વાંચો આ અહેવાલ....