Infosys dividend: ઈન્ફોસિસનો શેર 2 જૂને એક્સ-ડિવિડન્ડ થયો છે. કંપની 3 જુલાઈએ ફાઈનલ ડિવિડન્ડ જમા કરશે. આ ડિવિડન્ડથી શેરહોલ્ડર્સની સાથે સાથે પ્રમોટર પરિવારને પણ જંગી કમાણી થશે.