આજથી કેટલો સસ્તો થયો ગેસ સિલિન્ડર?..શું હવાઇ મુસાફરી સસ્તી થશે? SBI ડેબિટ કાર્ડ માટે કેટલો આપવો પડશે વધારે ચાર્જ?
જો તમારી પાસે SBIનું ડેબિટ કાર્ડ હોય તો હવે વધારે ફી ચૂકવવી પડશે. SBIએ પહેલી એપ્રિલથી ડેબિટ કાર્ડના વાર્ષિક મેઈન્ટેનન્સ ચાર્જ વધારવાની જાહેરાત કરી છે. SBIએ ડેબિટ કાર્ડના ચાર્જ વધાર્યાં હોવાથી અન્ય બેન્કો પણ ડેબિટ કાર્ડના ચાર્જમાં વધારો કરે તેવી શક્યતા છે.
ચાલુ નાણાકીય વર્ષની 17 માર્ચ સુધીમાં સરકારનું Net direct tax collection વધીને Rs 18.90 લાખ કરોડને પાર થઈ ગયું છે, જેમાં કોર્પોરેશન ટેક્સ, વ્યક્તિગત આવકવેરા (Personal Income Tax) અને સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ સામેલ છે.
ચારધામ યાત્રા માટે IRCTCનું શું છે પેકેજ? Mutual Fundમાં મહિલા રોકાણકારોનો હિસ્સો કેટલો વધ્યો
ચારધામ યાત્રા માટે IRCTCનું શું છે પેકેજ? Mutual Fundમાં મહિલા રોકાણકારોનો હિસ્સો કેટલો વધ્યો
જથ્થાબંધ વેપારી અને મિલરો અથવા ખેડૂતો વચ્ચેના વેપારને સરળ બનાવવા માટે, કૃષિ ઉત્પાદનો પર વસૂલવામાં આવતા બ્રોકરેજ પર 18 ટકાના દરે GST લાદવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફેબ્રુઆરી 2024માં સરકારને GST પેટે થતી આવક 12.5% વધીને Rs 1.68 લાખ કરોડ રૂપિયા નોંધાઈ છે. સતત 12મા મહિને GST કલેક્શન Rs 1.50 લાખ કરોડ રૂપિયાની ઉપર રહ્યું છે.
Paytmના સીઇઓએ કર્મચારીઓને શું કહ્યું? GST ચોરીમાં ગુજરાત ક્યાં? શું ઓલ્ડ ટેક્સ રિજીમ સમાપ્ત થશે?
Paytmના સીઇઓએ કર્મચારીઓને શું કહ્યું? GST ચોરીમાં ગુજરાત ક્યાં? શું ઓલ્ડ ટેક્સ રિજીમ સમાપ્ત થશે?
ક્યારથી મળશે સસ્તું સોનું ખરીદવાની તક? હવે કયા દેશમાં કરી શકશો યુપીઆઇનો ઉપયોગ? irctcએ શરૂ કર્યું કયું ટ્રાવેલ પેકેજ?