• બેન્કોએ બદલ્યા FDના વ્યાજ દર

    HDFC બેન્ક, ICICI બેન્ક અને PNB હાઉસિંગ ફાયનાન્સે FDના ઈન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. જાણો કઈ બેન્ક આપી રહી છે કેટલું વ્યાજ.

  • Money9 Summit 2024 Live

    કમાણી, ખર્ચ, રોકાણ અને બચત અંગે તમે શું વિચારો છો? આર્થિક રીતે તમે કેટલા સ્વતંત્ર છો? રોકાણ અંગે તમે કેવી મૂંઝવણ અનુભવો છો? વીમો ખરીદતા પહેલાં અને ખરીદ્યા બાદ કઈ બાબતનું ધ્યાન રાખવું છે જરૂરી? Money9 Financial Freedom Summit 2024માં મળશે આ તમામ સવાલના જવાબ..., તો જોડાયેલા રહો આજે આખો દિવસ Money9ની સાથે LIVE...

  • ફાઈનાન્શિયલ ફ્રીડમ સમિટ 2024

    મની9ના આ પ્લેટફોર્મ પર દેશના પર્સનલ ફાઇનાન્સ ઈન્ડસ્ટ્રીના તમામ દિગ્ગજ ભાગ લેશે.

  • રિકરિંગ ડિપોઝિટના વ્યાજ દર કેટલા છે?

    રિકરિંગ ડિપોઝિટ (RD) ખાતુ ખોલાવવા માંગતા લોકોને અત્યારે સારા વ્યાજ દરનો લાભ મળી શકે છે. દેશની અગ્રણી બેન્કો SBI, HDFC Bank અને ICICI Bank સૌથી વધુ વ્યાજ દર ઑફર કરી રહી છે.

  • બેન્કોએ વધાર્યાં FDના વ્યાજ દર

    HDFC બેન્કે Rs 2 કરોડથી Rs 5 કરોડની FDના રેટમાં વધારો કર્યો છે. કર્ણાટક બેન્કના ગ્રાહકને 375 દિવસની FD પર 7.4% વ્યાજ મળી શકે છે.

  • બજેટમાં થયેલી મહત્ત્વની જોગવાઈ

    મોદી સરકારે અત્યાર સુધીના બજેટમાં પર્સનલ ફાઈનાન્સ સંબંધિત કઈ-કઈ મહત્ત્વની જાહેરાત કરી અને તેની તમારા ખિસ્સા પર કેવી અસર પડી તે જાણીએ.

  • કયો વર્ગ ભરે છે સૌથી વધુ ટેક્સ?

    વાર્ષિક Rs 5 લાખથી Rs 10 લાખ સુધીની કમાણી કરનારા વ્યક્તિગત કરદાતા દ્વારા ફાઈલ થયેલા રિટર્નમાં 295% વધારો નોંધાયો છે જ્યારે Rs 10-25 લાખ કમાતા કરદાતાએ ફાઈલ કરેલા ITRમાં 291% વૃદ્ધિ થઈ છે.

  • SBIની સ્પેશિયલ ગ્રીન FD

    SBIની સ્પેશિયલ ગ્રીન FDમાં પ્રિ-મૈચ્યોર વિથ્ડ્રોઅલનો વિકલ્પ મળે છે. આ સ્કીમનો હેતુ પર્યાવરણ માટે કામ કરતા પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપવાનો છે.

  • માથાદીઠ આવક 7.9% વધવાનો અંદાજ

    ચાલુ નાણાકીય વર્ષમાં ભારતમાં માથાદીઠ આવકનો વૃદ્ધિદર 7.9 ટકા રહેવાનો અંદાજ છે. 2023-24માં માથાદીઠ આવક વધીને 1,85,854 રૂપિયા થવાની શક્યતા છે, જે અગાઉના વર્ષમાં 1,72,276 રૂપિયા હતી.

  • આ બચત ખાતું અપાવશે સસ્તી લોન

    બેંક ઓફ ઈન્ડિયાએ થોડા દિવસ પહેલા 'નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ' લોન્ચ કર્યું છે... બેંકનું કહેવું છે કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટ કોઈ સામાન્ય બચત ખાતું નથી... તે એક ફાઈનાન્શિયલ ટૂલ છે, જે વર્કીંગ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે તૈયાર કરાયું છે.. ચાલો જાણીએ કે નારી શક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં મહિલાઓને કઈ સુવિધાઓ મળે છે…