• વિદેશમાં ભણવાનું સપનું આવી રીતે કરો પુરુ

    નોન-કોલેટરલ એજ્યુકેશન લોન એ લોન છે… જેમાં તમારે લોનના બદલામાં બેંક પાસે કંઈપણ ગીરવે રાખવાની જરૂર નથી… આ લોન ઘણી બાબતોના આધારે આપવામાં આવે છે… જેમ કે વિદ્યાર્થીના શૈક્ષણિક રેકોર્ડ… જે કોર્સમાં તે એડમિશન લેવા માંગે છે તે. અને અભ્યાસ પછી ભવિષ્યમાં નોકરીની સંભાવનાઓ શું છે…

  • RBIએ રેટ કટની વાતનો છેદ ઉડાડ્યો

    RBI ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે કે, રશિયા-યુક્રેન યુદ્ધને પગલે 7.8%ના ઊંચા સ્તરે પહોંચી ગયેલો ફુગાવો સતત ઘટી રહ્યો છે.

  • FD કરવી હોય તો અહીં કરો

    નવું વર્ષ ફિક્સ્ડ ડિપોઝિટમાંથી કમાણીનું વર્ષ સાબિત થઈ શકે છે... RBIએ સતત પાંચમી વખત રેપો રેટ 6.5 ટકા યથાવત રાખ્યો છે... આમ છતાં, FDના વ્યાજ દરોમાં વધારો થઈ રહ્યો છે... SBI સહિત 7 બેંકોએ FD પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે… FDના વ્યાજ દરો 8-9 ટકા પર પહોંચી ગયા છે... ચાલો જાણીએ કે કઈ બેંકોએ વ્યાજ દરમાં કેટલો વધારો કર્યો છે...

  • મેળવો જોખમ વગર FDથી વધુ રિટર્ન

    ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FD એ રોકાણનો લોકપ્રિય વિકલ્પ છે... વધુ વળતર માટે,, સેવિંગ્સ એકાઉન્ટના બદલે FDમાં પૈસા રાખવાની સલાહ આપવામાં આવે છે... મોટી બેંકોની શૉર્ટથી મીડિયમ ટર્મ એટલે કે 1 થી 3 વર્ષની FD પર હાલમાં 6 થી 8 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે... પરંતુ કેટલીક પ્રાઈવેટ બેંકો એવી છે જે સેવિંગ્સ એકાઉન્ટ પર 8 ટકા સુધી વ્યાજ આપી રહી છે... એટલે કે સેવિંગ્સ એકાઉન્ટમાં ફિક્સ ડિપોઝીટ જેવું રિટર્ન...