• એક વર્ષમાં 475 કરોડ બોટલ દારુનું વેચાણ

    ફાઇનાન્સિયલ યર 2023માં 40 કરોડ દારુની પેટીનું વેચાણ થયું. જો બોટલમાં જોઇએ તો 475 કરોડ બોટલ (750 એમએમલ)નું વેચાણ થયું. ગયા નાણાકીય વર્ષની સરખામણીએ દારુના વેચાણમાં અંદાજે 12 ટકાનો ઉછાળો આવ્યો છે.