• IPOમાં પણ હોય છે જોખમ !!

    IPO બજારમાં ફરી એક વખત ફુલગુલાબી તેજી જોવા મળી રહી છે. કંપનીઓ IPO એટલે કે Initial Public Offer મારફતે બજારમાંથી સારા એવા રૂપિયા ભેગા કરી રહી છે. રોકાણકારો પણ માલામાલ થતા દેખાઇ રહ્યા છે. પરંતુ વિતેલા વર્ષોમાં IPOમાં રોકાણકારોએ જે રીતે નુકસાન ઉઠાવ્યું છે તે જોતા સવાલ થાય છે કે શું સામાન્ય રોકાણકારે હાલની તેજીની લહેર પર સવાર થઇ જવું જોઇએ?