તાઈવાનની ઈલેક્ટ્રોનિક્સ કંપની ફોક્સકોને બેંગલુરુની બહાર એક વિશાળ જમીન ખરીદી છે. તેની કિંમત 300 કરોડ રૂપિયા છે. આ કંપની આઇફોન બનાવતી એપલ માટે આઇફોન બનાવે છે.