ડોમેસ્ટિક માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂ એ એક મોટી જાહેરાત કરી છે. હવે યૂઝર્સ Koo પર પોતાના કન્ટેન્ટને મોનેટાઇઝ કરીને પણ પૈસા કમાઈ શકે છે.