• YouTubeથી કમાણી કરવાનું થયું સરળ

    YouTube એ તેની મોનેટાઇઝેશનની નીતિ હળવી કરીને નિયમોને વધુ સરળ બનાવ્યા છે. યુટ્યુબર્સ હવે ઓછી સંખ્યામાં સબ્સ્ક્રાઇબર સાથે ચેનલમાંથી કમાણી શરૂ કરી શકશે. જેના કારણે નવા બ્લોગિંગ કરનારા લોકો કે જેઓ YouTube ને આવકના સ્ત્રોત તરીકે જુએ છે તેમને મોટી રાહત મળી છે.