• સંજય દત્તે આ કંપનીમાં લગાવ્યા પૈસા

    સંજય દત્તે મુંબઈ સ્થિત આલ્કોબેવ (આલ્કોહોલિક પીણાં) સ્ટાર્ટઅપ ફર્મમાં મોટો દાવ લગાવ્યો છે. સંજય દત્તે સ્ટાર્ટઅપ કાર્ટેલ એન્ડ બ્રધર્સ (Cartel and Bros)માં રોકાણ કર્યું છે. કંપની લિકર બ્રાન્ડ્સના પોર્ટફોલિયોને ભારતમાં આયાત કરવા અને તેના વેચાણની પ્રક્રિયામાં છે.