• Health Insurance ક્લેમ રિજેક્ટ ના થાય તે માટે એટલું રાખો ધ્યાન

    આવી રીતે તો રિજેક્ટ થશે ક્લેમ…

    સારવારમાં મોંઘવારીને જોતા હેલ્થ ઈન્સ્યોરન્સ જરૂરી છે... તે તમને હોસ્પિટલના ખર્ચને કારણે તમારા ખિસ્સા ખાલી થવાથી બચાવે છે. પરંતુ ઘણી વખત હેલ્થ ઈન્સ્યોરન્સ હોવા છતાં તમે તેનો લાભ લઈ શકતા નથી...કારણ કે વીમા કંપની ક્લેમ ચૂકવવાનો ઈન્કાર કરી દે છે...પૉલિસીહોલ્ડર તરીકે, તમારે એવા કારણોથી સજાગ રહેવું જોઈએ,, જેના કારણે તમારો હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ નકારવામાં આવી શકે છે.

  • Home Loan લેતાં પહેલાં જાણી લેજો LTV Ratio

    LTV Ratio આધારે બેંક આપે છે હોમ લોન

    જો તમારે હોમ લોન લેવી છે તો લોનનો LTV Ratio જાણવો પડશે. કારણ કે RBIની માર્ગદર્શિકા અનુસાર, બેંકો ઘરની કિંમતની ચોક્કસ મર્યાદા સુધી જ લોન આપી શકે છે. જે લોન-ટુ-વેલ્યુ રેશિયો પર આધારિત હશે.. તો શું છે આ LTV Ratio… અને કેવી રીતે નક્કી કરવામાં આવે છે.. જાણો આ વીડિયોમાં.

  • માર્કેટની અસ્થિરતા જોઈ MF રિડમ્પશન કરવું કેટલું યોગ્ય?

    ક્યારે ઉપાડવા જોઈએ MFમાંથી પૈસા?

    શેરબજારની વધઘટ જોઈને લોકો મ્યુચ્યુઅલ ફંડમાંથી પોતાના રોકાણને રિડીમ કરવાનું એટલે કે પૈસા વિડ્રો કરી લેવાનું વિચારતા હોય છે… પરંતુ તે કેટલું યોગ્ય છે? ક્યારે મ્યુચ્યુઅલ ફંડ રિડીમ કરવા જોઈએ અને ક્યારે નહીં આવો જાણીએ..

  • Gold Loan લેતા પહેલા તમારા સોનાનું કરાવો યોગ્ય વેલ્યુએશન

    Gold Loan લેનારા ધ્યાન રાખો..

    ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. ઘણી નોન-બેંકિંગ ફાયનાન્સ કંપનીઓ એટલે કે NBFC ડોર-ટુ-ડોર ગોલ્ડ લોનની સુવિધા પૂરી પાડી રહી છે. ગોલ્ડ લોન માટે એજ્યુકેશન કે પર્સનલ લોન જેવા વધુ કાગળની જરૂર પડતી નથી. પરંતુ ગોલ્ડ લોન લેતી વખતે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે..

  • ફાઈનાન્શિયલ ગોલ પ્રમાણે પસંદ કરો FD

    FD જ કરાવવી છે તો આવી રીતે કરાવો

    જે લોકો જોખમ લેવા માંગતા નથી તેમના માટે FD એક સારો રોકાણ વિકલ્પ છે. … પરંતુ લોકોના રોકાણના લક્ષ્ય અલગ-અલગ હોય છે… અને તે મુજબ તમારા માટે યોગ્ય FD પસંદ કરવી જરૂરી છે… FD ઘણા પ્રકારની હોય છે… કઈ FDમાં ઈન્વેસ્ટ કરવું તે અંગેનો નિર્ણય ફાયદા અને ગેરફાયદાને સમજ્યા પછી લેવો જોઈએ… તો ચાલો જાણીએ વિવિધ FD વિશે જાણીએ..

  • કાર ખરીદવા માટે SIP કરવી કે કાર લોન લેવી?

    કાર માટે લોન નહીં, SIP યોગ્ય!

    કાર ખરીદવી એ ઘર ખરીદ્યા પછીનો બીજો સૌથી મોટો નાણાકીય નિર્ણય હોય છે. આવી સ્થિતિમાં ફાઈનાન્શિયલ પ્લાનિંગ કરવું જરૂરી છે. સૌથી પહેલા તમારે બજેટ નક્કી કરવું પડશે. બજેટ નક્કી કર્યા પછી, આગળનો ટાસ્ક પૈસાની વ્યવસ્થા કરવાનો છે..જેની બે રીતો છે..પહેલી,,પૈસા બચાવો અને કાર ખરીદો.. બીજી રીત,,ઑટો લોન છે.. કાર ખરીદવા માટે કઈ રીત તમારા માટે યોગ્ય છે.. આવો જાણીએ..

  • Bonusના પૈસાનું કરશો યોગ્ય પ્લાનિંગ તો રહેશો ફાયદામાં

    બોનસના પૈસાથી બનાવો પૈસા

    ફાઈનાન્શિયલ યર 2023-24 સમાપ્ત થવામાં છે. આ સાથે બોનસને લઈને લોકોની અધીરાઈ વધી રહી છે. એપ્રિલ-મેથી વાર્ષિક બોનસ મળવાનું શરૂ થઈ જશે...કેટલાક લોકો બોનસના પૈસા હરવા-ફરવામાં ખર્ચ કરે છે, તો કેટલાક લોકો શોપિંગ પર ખર્ચ કરે છે...પરંતુ શું તમે ક્યારેય બોનસનો ઉપયોગ કરવાની સાચી રીત વિશે વિચાર્યું છે?

  • ટેક્સ સેવિંગ્સ ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા આટલું જાણવું છે જરૂરી

    માર્ચ ચૂક્યા, તો તક ચૂક્યા

    31મી માર્ચ પહેલા Tax Savingsને લગતી મહત્વની બાબતો વિશે જાણી લેવું જરૂરી છે,, જેથી આ તક તમારા હાથમાંથી અને ટેક્સના રૂપમાં પૈસા તમારા ખિસ્સામાંથી ન જાય...ચાલો હવે અમે તે પદ્ધતિઓ વિશે વાત કરીશું. જેના દ્વારા તમે ટેક્સ બચાવી શકો છો..

  • સાવધાન…KYC માટેના ડૉક્યુમેન્ટ્સનો થઈ રહ્યો છે મિસયૂઝ

    KYCને આવી રીતે કરો સિક્યૉર

    Bankમાં, Payment App પર, ઈન્વેસ્ટમેન્ટ એપ કે અન્ય કોઈ ફિનટેક એપમાં KYC કરાવવી પડે છે… KYC એટલે કે Know Your Customer એ પ્રક્રિયા છે,, જેના દ્વારા બેંક, એપ અથવા કોઈપણ નાણાકીય સંસ્થા જાણે છે કે તમે વિશ્વાસપાત્ર છો… તમારી એક આઈડેન્ટિટી છે… પરંતુ તાજેતરના સમયમાં આવી ઘટનાઓ બની છે,, જે દર્શાવે છે કે KYCમાં આપેલા દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે છે…

  • PFની રકમ પર નૉમિની અને ઉત્તરાધિકારીમાંથી કોનો છે વધુ અધિકાર?

    PF પર પહલો હક કોનો?

    કર્મચારીના મૃત્યુ પછી,,ઉત્તરાધિકાર કાયદા હેઠળ મૃતકના કાયદેસરના વારસદાર PFની સંપૂર્ણ રકમના હકદાર રહેશે. જો એક કરતાં વધુ આશ્રિત હોય, તો સભ્યને તેની પસંદગી મુજબ રકમનું વિતરણ કરવાનો વિકલ્પ મળે છે. પરંતુ જો નૉમિની અને ઉત્તરાધિકારી જુદા-જુદા છે તો કોનો વધુ અધિકાર છે? ચાલો સમજીએ..