• મારુતિ સુઝુકીનો શેર કેમ ભાગી રહ્યો છે?

    Maruti Suzukiનો શેર 4% ઉછળીને ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે અને Rs 4 લાખ કરોડની માર્કેટ-કેપ ધરાવતી કંપનીની યાદીમાં તે સામેલ થઈ ગઈ છે. મારુતિનો શેર વધવા પાછળ કયા પરિબળ જવાબદાર છે તે સમજીએ.

  • renewable energy માં હાલ રોકાણ કરી શકાય?

    મોંઘા ક્રૂડ ઓઇલથી છૂટકારો મેળવવા અને આયાત બિલ ઘટાડવા માટે, ભારત ઇલેક્ટ્રિક વ્હીકલ્સ, રિન્યુએબલ એનર્જીની સાથે સાથે હવે ગ્રીન હાઇડ્રોજન પર મોટો દાવ લગાવી રહ્યું છે.

  • આ સ્ટોક આપશે પોર્ટફોલિયોને એનર્જી?

  • અદાણીના આ શેરમાં 86 ટકાની રિકવરી

    અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ)ના શેરે આ વર્ષે ફેબ્રુઆરીમાં તેની 52 સપ્તાહની નીચલી સપાટીએથી અદભૂત રિકવરી કરી છે.

  • અદાણી ફરી ટોપ 20 ધનિકોમાં સામેલ

    અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગના વમળમાં ફસાયેલા ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ જોરદાર કમબેક કર્યું છે. શેરમાં તોફાની તેજીના બળે અદાણીએ ફરી એકવાર ટોપ-20માં પ્રવેશ કર્યો છે.

  • અદાણી ગ્રુપના શેરોમાં કરી બમ્પર કમાણી

    અમેરિકી શોર્ટ સેલર કંપની હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યા બાદ એક તરફ જ્યાં સામાન્ય રોકાણકારોમાં શેર વેચવાની સ્પર્ધા જામી હતી તે જ સમયે 7 વર્ષ જુની ઇન્વેસ્ટિંગ ફર્મ GQG Partnersના કો-ફાઉન્ડર રાજીવ જૈને અદાણી ગ્રુપની કંપનીઓ પર મોટો દાવ લગાવ્યો હતો.

  • અદાણીના શેર રાખું કે કાઢી નાખું?

    શું આગામી સમયમાં પણ અદાણીના શેર્સમાં ધૂંઆધાર તેજી જોવા મળશે? શું અદાણી ગ્રૂપનું વધતું દેવું ચિંતાનું કારણ છે? જાણવા માટે જુઓ આ વીડિયો...

  • અદાણીના શેર રાખું કે કાઢી નાખું?

    શું આગામી સમયમાં પણ અદાણીના શેર્સમાં ધૂંઆધાર તેજી જોવા મળશે? શું અદાણી ગ્રૂપનું વધતું દેવું ચિંતાનું કારણ છે? જાણવા માટે જુઓ આ વીડિયો...