• ટેક્સ ચોરી કરનારાઓની હવે ખેર નથી

    ટેક્સ ચોરી રોકવાની સ્ક્રિપ્ટ શરુ થઈ GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના અમલીકરણ સાથે.. GSTએ ન માત્ર સમગ્ર દેશમાં ઉત્પાદનો અને સેવાઓ માટે એકસમાન ટેક્સની વ્યવસ્થા કરી,, પરંતુ કેન્દ્ર સરકાર પાસે તમામ પ્રકારના ટેક્સ સાથે સંબંધિત આંકડા પહોંચાડવાનું કામ કર્યું..

  • ક્યાંક તમારી બેંક તો આવું નથી કરી રહી ને

    તમારા તમામ બેંક એકાઉન્ટ્સને વેરિફાઈડ ઈમેલ અને મોબાઈલ નંબર સાથે લિંક કરો... જેથી તમે તમારા એકાઉન્ટ દ્વારા કરવામાં આવેલા તમામ ટ્રાન્ઝેક્શન અથવા તમારા ખાતા સંબંધિત કોઈપણ ફેરફારો વિશે તરત જ જાણી શકો... તેથી સતર્ક રહો અને તમારા પૈસા સુરક્ષિત કરતા રહો.

  • ડોર્મેન્ટ ચાલુ કેવી રીતે કરાવશો?

    જો તમારી પાસે સેવિંગ્સ કે કરન્ટ બેંક એકાઉન્ટ છે, જેમાં તમે 12 મહિના કરતાં વધુ સમયથી કોઈ લેવડદેવડ એટલે કે ટ્રાન્ઝેક્શન નથી કર્યું, તો એકાઉન્ટને ઇન-એક્ટિવ એકાઉન્ટ ગણવામાં આવશે.

  • ઘરના વૃદ્ધોને ઠગાઈથી કેવી રીતે બચાવશો?

    મોટાભાગે સીનિયર સિટીઝન્સ ટેક સેવી નથી હોતા,, તેમને ખબર નથી હોતી કે વીજળી બિલ કે કેવાયસીના નામે કોઈ તેમને છેતરી શકે છે. માટે જ જ્યારે અજાણ્યા નંબરથી કોઈ કૉલ આવે,, જેમાં વીજળી કાપવાનો, બેંક એકાઉન્ટ બંધ કરવાનો ડર ઉભો કરવામાં આવે છે તો સીનિયર સિટીઝન્સ ગભરાઈ જાય છે. સાયબર ઠગ આ જ ડરનો ફાયદો ઉઠાવે છે..