2023માં ઘઉંના લોટની સરેરાશ કિંમત 4.1 ટકા વધીને પ્રતિ કિલો 35 રૂપિયાને પાર થઈ ગયા બાદ સરકાર ભારત આટા બ્રાન્ડના લોટની કિંમતમાં 2 રૂપિયાનો ઘટાડો કરવા અંગે વિચારી રહી છે.
દિલ્હીના મોટા ભાગનાં વેપારીઓ તેજીતરફી હોવાથી વેચવાલી ઘટી છે અને 17 ઓક્ટોબરે કિંમત 1.6% વધીને Rs 27,390/ટન થઈ ગઈ છે, જે 10 ફેબ્રુઆરી પછીનો સૌથી ઊંચો ભાવ છે.
ખાદ્ય ચીજોમાં મોંઘા થવાની રેસ લાગી છે. એક પછી એક ખાદ્ય ચીજો મોંઘી થઈ રહી છે. ચોખા, ખાંડ, દાળ, શાકભાજી બાદ હવે ઘઉં પણ મોંઘા થઈ રહ્યાં છે.
હોલસેલ માર્કેટમાં ઘઉંના ભાવ વધવાનું શરૂ થઈ ગયું છે. સરકાર પાસે મર્યાદિત સ્ટૉક બચ્યો છે. તો શું ઘઉંનાં માર્કેટમાં મોંઘવારીની આગ લાગશે?