• મેટ્રો સ્ટેશન પર મળશે સસ્તા ભાવે અનાજ

  દિલ્હીના મેટ્રો સ્ટેશન પર સરકારનો પ્રોજેક્ટ સફળ જશે તો અન્ય શહેરોના મેટ્રો સ્ટેશન પર રિટેલ સ્ટોર ખોલીને સસ્તામાં ખાદ્ય ચીજવસ્તુઓ મળતી થઈ જશે.

 • ખાંડનું ઉત્પાદન 9 ટકા ઘટશેઃ ISMA

  ખાંડ માર્કેટિંગ વર્ષ 2023-24માં ખાંડનું ગ્રોસ પ્રોડક્શન લગભગ 337 લાખ ટન રહેવાનો અંદાજ છે. મહારાષ્ટ્રમાં ખાંડનું વાવેતર ઘટવાથી ઉત્પાદનમાં ઘટાડો થવાની શક્યતા છે.

 • મની ટાઈમ બુલેટિન

  સેન્સેક્સમાં કેમ ઘટાડો થયો? ઝોમેટો કોને આપશે વીમાનો લાભ? સોનું કેટલું વેચાયું? ડુંગળી કેમ વધી રહી છે?

 • ખાતર સબસિડીના રેટ મંજૂર

  સરકારે ખરીફ સીઝનની સરખામણીએ રવિ સીઝન માટે ખાતર સબસિડીના રેટમાં ઘટાડો કર્યો છે. કેન્દ્રીય મંત્રીમંડળે વર્ષ 2023-24ની ખરીફ સીઝન માટે P&K ખાતર માટે Rs 38,000 કરોડની સબસિડી મંજૂર કરી હતી.

 • મની ટાઈમ બુલેટિન

  શેરબજારમાં કેમ ઘટાડો થયો? સોનાનો ભાવ ક્યાં પહોંચશે? રવિ વાવેતરમાં કયા પાકનું આકર્ષણ રહેશે?

 • સરકારે વધાર્યાં રવિ પાકના ટેકાના ભાવ

  સરકારે રવિ માર્કેટિં સીઝન 2024-25 માટે ઘઉં, મસૂર, સરસવ સહિતના 6 મુખ્ય રવિ પાકના લઘુતમ ટેકાના ભાવ જાહેર કર્યાં છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકારે ખેડૂતોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ ઉત્પાદન ખર્ચ ઊંચો હોવાથી ખેડૂતવર્ગમાં નારાજગી છે.